પ્રધાન મંત્રી આવાસ યોજના માટે આવશ્યક દસ્તાવેજો વિશેની માહિતી વાચવા અહી ક્લિક કરો

0
253

અહીં ક્લિક કરમાટે  પેન કાર્ડ (ફરજિયાત) અને કોઈ પણ નિમ્નલિખિત એક દસ્તાવેજ મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ, પ્રમાણિત પાસપોર્ટ, ડ્રા‌ઈવિંગ લાઈસન્સ, ફોટો ક્રેડિટ કાર્ડ સરકારી સંસ્થા દ્વારા જારી ફોટો ઓળખપત્ર, ફોટોગ્રાફ સાથે ગ્રાહકોની ઓળખની વિશ્વસનીયતા તપાસનાર માન્યતાપ્રાપ્ત જાહેર સત્તા કે સરકારી નોકર પાસેથી પત્ર. , નિમ્નલિખિત કોઈ પણ એક દસ્તાવેજ

  1. મતદાર ઓળખપત્ર
  2. આધાર કાર્ડ
  3. પ્રમાણિત પાસપોર્ટ
  4. ગ્રાહકની ઓળખ અને નિવાસની વિશ્વસનીયતા તપાસનાર માન્યતાપ્રાપ્ત જાહેર સત્તા કે સરકારી નોકર પાસેથી પત્ર.
  5. છેલ્લામાં છેલ્લું યુટિલિટી બિલ.
  6. સ્ટેમ્પપેપર પર ભાડાં કરાર
  7. કોઈ પણ કમર્શિયલ નેશનલાઈઝ્ડ બેન્કનું ઋણદારનું સરનામું પ્રદર્શિત કરતાં બેન્ક નિવેદનો.
  8. 3 મહિનાથી જૂનું નહીં તેવું ક્રેડિટ કાર્ડનું નિવેદન.
  9. જીવન વીમા યોજના
  10. કંપની દ્વારા તેના લેટરહેડ પર નિવાસી સરનામાનું પ્રમાણપત્ર/પત્ર.
  11. મિલકત (ઘર), જો વસાવ્યું હોય તો વેચાણ કરારની નકલ
  12. મહાપાલિકા અથવા મિલકત વેરાની રસીદ
  13. પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક અકાઉન્ટ નિવેદન
  14. પેન્શન અથવા ફેમિલી પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ), જે સરકારી વિભાગો અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા નિવૃત્તિ કર્મચારીઓને જારી કરાય છે અને તેમાં સરનામું હોવું જોઈએ.
  15. રાજ્ય અથવા કેન્દ્ર સરકારી વિભાગો, કાનૂની અથવા નિયામક સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમ, શિડ્યુલ્ડ કમર્શિયલ બેન્કો, નાણાકીય સંસ્થાઓ અને લિસ્ટેડ કંપનીઓ દ્વારા જારી કંપની પાસેથી મુકામ ફાળવણીનો પત્ર. આ જ રીતે વિધિસર મુકામ ફાળવણી કરનાર આવી કંપનીઓ સાથે લીવ એન્ડ લાઈસન્સ કરાર.
  16. વિદેશી ન્યાયસીમાના સરકારી વિભાગો દ્વારા જારી દસ્તાવેજો અથવા ભારતમાં વિદેશી એમ્બેસી અથવા મિશન દ્વારા જારી પત્ર.

નિમ્નલિખિત આપેલા બધા દસ્તાવેજો:

  1. છેલ્લા 2 મહિનાની પગારની રસીદ
  2. નોકરિયાત ખાતાનું છેલ્લા 6 મહિનાનું બેન્કનું નિવેદન.
  3. છેલ્લામાં છેલ્લું ફોર્મ 16/ આઈટીઆર.

6 મહિનાની પુન:ચુકવણીનાં બેન્ક નિવેદનો સાથે રનિંગ લોન સંબંધમાં અન્ય દસ્તાવેજો., નીચે આપેલા બધા દસ્તાવેજ

  1. મિલકતના સંપૂર્ણ શૃંખલાના દસ્તાવેજોની નકલ (લાગુ મુજબ)
  2. વેચવાના કરારની નકલ (જો અમલ કરાયો હોય)
  3. ફાળવણી પત્ર/ ખરીદદાર કરારની નકલ (જો લાગુ હોય)
  4. ડેવલપરે કરેલા પેમેન્ટ(ટો)ની રસીદ(દો)ની નકલ (જો લાગુ હોય)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here