Category: Uncategorized

બે ચોપડી ભણેલા જસવંતીબહેન 93 વર્ષે પણ ગૃહઉદ્યોગનું સંચાલન કરે છે અને કરે છે કરોડોનુ ટર્ન ઓવર

સાદગી , જુસ્સો અને મહેનતથી જીવનમાં ભળી ‘ લિજ્જત ’ બે ચોપડી ભણેલા જસવંતીબહેન 93 વર્ષે પણ ગૃહઉદ્યોગનું સંચાલન કરે છે 9 દાયકા વટાવી ચૂકેલા વ્યક્તિની આપણે કલ્પના કરીનેં તો સામાન્ય રીતે ને નાની મોટી બીમારીથી ધરાયેલી અને અશક્ત હોય એવું કહી શકીએ , પણ મુંબઇમાં ચીરા બજા૨ , ગીર ગામમાં રહેતા જસવંતી બહેનની તંદુરસ્તીને

નિર્જળા એકાદશી (ભીમ અગિયારસ)ની વારતા અને માહાત્મ્ય

ગીતાનો ભાવાર્થ છે કે , કર્મમાં તારો અધિકાર છે ફળમાં નહીં તારો , ફળની ઇરછા છોડી દઇને , કરવાને જોડાઈ જા , સઘળી વાતો છોડી દઇને , પ્રભુને શરણે કમ દોડી જા , શ્રીજી તને સઘળાં પાપોથી છોડાવશે , ક્ત તું શરણે જા . વર્ષમાં ચોવીસ અગિયારસ આવે છે . આ એકાદશીનું વ્રત એ પણ

ઓકિસજન લેવલ 56 થઇ ગયું હોવા છતાં આધેડ મહિલાએ કોરોનાને આપી માત

ઓકિસજન લેવલ 56 થઇ ગયું હોવા છતાં આધેડ મહિલાએ કોરોનાને આપી માત 1 વર્ષથી કેરોનાની મહામારીથી બચવા , ગરમ પાણી , ઉકાળા વગેરેનું નિયમિત રીતે સેવન કરતાં હતા .આમ તો અમારા ઘરમાં ચાર સભ્યોમાંથી કોઈને પણ કોઇ બિમારી નથી જ .છતાં સાવચેતી રાખવી અનિવાર્ય છે .એટલે એના ભાગરૂપે અમે સૌ ચિવટ રાખતાં હતા જ .આમ

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે જાણો તેની કથા

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કામદા એકાદશીનું માહાત્મ્ય કહી સંભળાવે છે. વશિષ્ઠ મુનિએ પણ દિલીપ રાજાને કામદા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો. મનોકોમનાની પૂર્તિ કરે છે કામદા એકાદશીનું વ્રત, જાણો તેની કથા યુધિષ્ઠિરે કહ્યું : “વાસુદેવ ! કૃપા કરીને મને એ બતાવો કે ચૈત્ર માસના શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે

ઓખાહરણ 57 થી 62 । okhaharan

કડવું -૫૭ મું.    રાગ સોરઠ – કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ; એ ભોંગળે દશ લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. ૧. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત; એક ભોંગળે દશ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. ૨. પુર્વે મેં તને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ; અહંકારે લંકા ગઈ,

શનિદેવને પ્રસન્ન કરવા શા માટે થાય છે પીપળાનું પૂજન

શનિદેવને પ્રસન્ન કરવા શા માટે થાય છે પીપળાનું પૂજન : જાણો ઋષિ દધીચિ પુત્રની આ કથા રમશાનમાં જયારે મ Nિ દીપિના અંતિમ રાંઝર જઈ રહ્યા તો એમનાં પત્ની સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મૂડીને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતું બાળક

આ દિકરી સાથે જે ઘટના બની અેના માટે આવા હરામિ તત્વને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ તમારુ શું કહેવું છે

જેતપુર તાલુકાના જેતલસર ગામે ક્રૂરતાપૂર્વક હત્યા એક તરફી પ્રેમીએ છરીના ૩૨ ઘા ઝીંકી તરુણીને વેતરી નાખી જેતલસર , તા . જેતપુર તાલુકાના જેતલસર ગામમાં આજે બપોરે એક તરફી પ્રેમમાં ઝનૂની બનેલા ૨૪ વર્ષીય એક શખ્સ ૧૬ વર્ષની તરુણીને છરીના ઉપરાછાપરી આશરે ૩૨ ઘા મારી હત્યા નિપજાવી દેતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી . તરુણીને માતા

વેઇટરમાથી બન્યા કલેકટર આ સ્ટેઝ પર પહોંચવા કરવા પડ્યા આટલા સંઘર્ષ

જય ગણેશ : વેઇટરમાથી કલેકટર ! જય ગણેશ , IAS તમિલનાડુના મા યુવાન વેઇટરમાંથી કલેકટર ( આઇએએસ ) બન્યા છે , આયર્ષ લાગે છે ને ? પણ કહ્યું છે ને તમિલનાડુના વેલ્લોર જિલ્લાના વિનાવ મંગલમ ગામમાં જન્મેલા જય ગણેશ બે બહેન અને એક ભાઇથી મોટા છે . તેના પિતા કિશન ૧૦ ધોરણ સુધી ભણેલા છે

ખાસ નોંધ : મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરી ના સ્વીકારે તો 2 લાખનો દંડ

પસંદગીનું શહેર ન મળતાં સરકારી શિક્ષકોનોકરી સ્વીકારતા નથી મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરીના સ્વીકારે તો 2 લાખનો દંડ નવી નોકરીમાં જગ્યાખાલી રહેતા લાયક ઉમેદવારો રહી જાય છે એજ્યુકેશન રિપોર્ટર અમદવાદ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો નવી ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરી , મેરિટમાં આવ્યા છતાં પણ નોકરીના સ્વીકારીને પોતાની જૂની નોકરી ચાલુ રાખશે

તુટેલા હાડકા સાધવામાં જ્યાં ત્યાં વાવ્યા વગર ઉગી જતા બાવળ ખૂબ ફાયદાકારક છે

જ્યાં ત્યાં વાવ્યા વગર ઉગી જતા બાવળ કે બબુલના ચોંકાવનારા ફાયદાઓ બાવળની સીંગોના જોરદાર કાયદા બાવળથી ગોઠણની ઘરેલું દવા તૈયાર કરવાની રીત : પ્રયોગ આ રીતે કરવાનો છે . ‘ બાવળ ‘ ના ઝાડ ઉપર જે ફળી ( સીંગો ) આવે છે તેને તોડી લાવીને જો તમને આ શહેર માંથી ન મળે તો કોઈ ગામ

1 2 3 10