અંતિમ સંસ્કાર કર્યા પછી દીકરી જીવતી મળી , પિતાએ કહ્યું મારી દીકરી મારા માટે મરી ચુકી છે

0
203

ગોરખપુર  નામના શહેરમાં એક યુવતીની લાશ મળી આવી હતી. આ મહિલા સરખી  જે ગુમ થયેલી છોકરી શિખા દુબેની હતી, જે એન્જિનિયરિંગ કોલેજના કમલેશપુરમ કોલોની વિસ્તારમા રહેતા હતા. શિખાના પિતાને લાશની ઓળખ માટે બોલાવવામાં આવ્યા . બધા લોકોએ ધાર્યું કે આ લાસ ક્રેસ્ટ છે. દીકરીના મોતથી દુખમાં ડૂબેલા પિતા રામ પ્રકાશ દુબેએ જ પુત્રીનું અંતિમ સંસ્કાર કર્યું હતું.

તેના પડોશમાં રહેતા દીપુ પર શંકા વ્યક્ત કરી પિતાએ દીપુ પર હત્યાનો કેસ નોંધાવ્યો હતો. પરંતુ તેના મૃત્યુ પછીના કેટલાક દિવસો પછી અચાનક શિખા દુબે એક દિવસ જીવંત બહાર આવી અને દિકરીને જોઇને પિતાના હોશ ઉડી ગયા. આ કીસ્સો વર્ષ 2011 નો છે. પોલીસએ આ ઘટનાને શિખા દુબે હત્યાકાંડ નામ આપ્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની તપાસ શરૂ કરી હતી

પોલીસને તેમના બાતમીદારો પાસેથી જાણવાધ મડ્યુ કે દીપુ સોનભદ્રમાં છુપાયેલો છે. પરંતુ દિપુને પકડવા પહોંચ્યા પછી પોલીસની સામે જે નજારો આવ્યો તે આશ્ચર્યજનક હતું. સોનભદ્રમાં પોલીસને દીપુ જ નહીં, પરંતુ જો τશિખાને પણ જીવિત મળી. પોલીસ પૂછપરછમાં બહાર આવેલી વાર્તા સાંભળીને ગોરખપુરના ડીઆઈજી મુકેશ બાબુ શુક્લા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જ્યારે પોલીસ શિખાને જીવતી પાછી લાયા ત્યારે ડીઆઈજીને ખાતરી થઈ ગઈ કે શિખા ખરેખર જીવીત છે. આ અદ્દભૂત ઉત્તેજનાત્મક વાર્તામાં પાંચ લોકો હતા. પરંતુ આ વાર્તાનું મુખ્ય પાત્ર શિખા (23 વર્ષ ) અને પાડોશી દિપુ (26 વર્ષ ) છે જ્યારે દીપુએ શિખાને પહેલી વાર જોયો ત્યારે બંનેના હૃદયમાં પ્રેમ થમઢ્યઢ્યઢ. પરંતુ તેનો પરિવાર તેના લગ્ન માટે તૈયાર ન હતો, તેથી તેણે સંપૂર્ણ જાળ નાખી.

દિપુ અને શિખાએ ઘરમાંથી ભાગી ગયા હતા  અને ખૂબ ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. બંનેએ શિખા જેવી ઉંચી મહિલાને મારી નાખવાનો અને શિખાની ઓળખ આપવાનું નક્કી કર્યું હતુ. આ કાવતરુંમાં દીપુ અને શિખા સિવાય ત્રીજો પાત્ર સુગ્રીવ (35 વર્ષ ) હતો. સુગ્રીવ દીપુનો મિત્ર હતો. દીપુ  ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. તે હંમેશા ધંધાના કાામમાં સોનભદ્ર જતા હતાા….   સોનભદ્રમાં દીપુએ એક છોકરી જોઇ હતી જે same to same  શિખાની જેવી દેખાતી હતી. આ છોકરીનું નામ પૂજા હતું. પૂજાને ત્રણ વર્ષની બાળકી પણ હતી અને તે જરૂરિયાતમંદ મહિલા હતી. ષડયંત્ર હેઠળ દીપુ-સુગ્રીવ પૂજાને  નોકરીના બહાને પૂજાન ગોરખપુર લાવ્યા હતા. 10 જૂને પૂજા સુગ્રીવા કુડાઘાટથી ટ્રકમાં આવી હતી.

બીજી તરફ શિખા તેના ઘરેથી દીપુ સાથે ભાગી છૂટ્યો અને કુસમી જંગલમાં પહોંચ્યો. જંગલમાં પહોંચતા આ લોકોએ પૂજાને શિખાના કપડા પહેરીને ટ્રકમાં બેસાડી દીધી હતી. આ સિવાય પૂજાના ગળામાં દોરો મૂકવામાં આવ્યો હતો જે શિખા હંમેશા પહેરતી હતી . આ પછી, ટ્રકથી જ પૂજાની હત્યા કરવામાં આવી હતી.આ હત્યામાં પાંચમા પાત્ર, બાલારામ, એક ટ્રકમેન હતો,….

બલારામ પૈસાની લાલચમાં આ હત્યામાં સામેલ થયો હતો. પૂજાની હત્યા કર્યા પછી, બધાએ સાથે મળીને પૂજાના શરીરનો ચહેરો બગાડ્યો જેથી તેની વાસ્તવિક ઓળખ ન મળી શકે. આ પછી, બધાં મળીને પૂજાની લાશને સિંઘાડિયા લાવ્યા. પોલીસે શિખા અને દીપુને જેલમાં મોકલી દીધા હતા, દીપુને આ હત્યાનો મુખ્ય આરોપી બનાવ્યો હતો, હવે શિખા અને દીપુ જામીન પર છૂટી થયા છે. પૂજા હત્યા કેસ કોર્ટમાં હજી ચાલી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here