આ મંદિરમા થાય છે સાવ મફતમાં લકવા નો ઈલાજ લોકો દુર દુરથી ઈલાજ માટે આવે છે

0
291

રાજસ્થાન ની ધરતી પર એવું મંદિર છે જ્યા કોઈ દેવી દેવતા નથી પણ લકવા ના રોગી ને આ રોગથી મુક્ત કરી નાખે છે. આ મંદિર માં દૂર દૂર થી લકવાના દર્દીઓ પોતાના પરિવારના સહારે આવે છે પણ જાય છેપોતાના સહારે. કળિયુગ માં આવા ચમત્કાર ને નમન છે, જ્યા વિજ્ઞાન ફેલ થઇ જાય છે અને ચમ્તકાર રંગ લાવે છે તો એવામાં ઈશ્વર માં આસ્થા વધુ વધી જાય છે.રાજસ્થાનમાં નાગૌર થી ચાલીસ કિમિ દૂર અજમેર-નાગૌર રોડ પર કુચેરા કસ્બા ની પાસે છે

 

બુટાટી ધામ જેને ત્યાં ચતુરદાસ મહારાજ ના મંદિર ના નામથી પણ જાણવામાં આવે છે. જે લકવા ના પીડિત વ્યક્તિઓ નો ઈલાજ કરવા માટે પ્રસિદ્ધ છે.આ મંદિર માં બીમારી નો ઈલાજ ના તો કોઈ પંડિત કરે છે કે ના તો કોઈ વૈદ્ય. બસ તમારે અહીં માત્ર 7 દિવસ સુધી આવવાનું રહેશે અને મંદિર ની પરિક્રમા લગાવાની રહે છે.તેના પછી હવન કુંડ ની ભભૂતિ લગાવો, ધીમે-ધીમે લકવા ની બીમારી દૂર થવા લાગે છે, હાથ-પગ કામ કરવા લાગે છે, જે લકવા ને લીધે બોલી નથી શકતા તેઓ પણ ધીમે-ધીમે બોલવાનું શરૂ કરી દે છે.કહેવાય છે કે 500 વર્ષ પહેલા અહીં એક મહાન સંત થયા હતા જેનું નામ હતું ચતુરદાસ જી મહારાજ.

તેઓએ ઘોર તપસ્યા કરી અને રોગો ને મુક્ત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી.આજે પણ તેની શક્તિ જ તેના માનવિય કાર્ય માં સાથ આપે છે, જે તેના સમાધિ ની પરિક્રમા કરે છે તેઓ લકવા માં રાહત મેળવે છે.આ મંદિર માં ઈલાજ કરાવવા માટે આવેલા દર્દીઓ અને તેના પરિજનો ને રોકાવા અને ખાવા પીવાની વ્યવસ્થા મંદિર પૂરું પાડે છે.મંદિર નો કીર્તિ અને મહિમાં જોઈને ભક્તો દાન પણ કરે છે અને આ પૈસા જન સેવા માં જ લગાવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here