આપણાં અમુક રીત – રિવાજોમાં શાકમાર્કેટ જેવી ફીલ આવે . . જેમકે લગ્ન ગોઠવવામાં તમારો જવાબ જરૂર આપજો

0
211

છોકરી જોઈને આશા બંધાવી ગયેલા મુરતીયાના હાથમાં મોટે ભાગે “ હા ” અથવા તો “ ના ” કહેવાની છૂટ હોય છે , તો પછી છોકરીની ઈચ્છા અનિચ્છાનું શું ? એની હા છતાં છોકરો કે એનું કુટુંબ રિસ્તો હુકરાવે ત્યારે , એમના સૌના દિલ ઉપર શું શું વિતતું હશે ? મને ત્યાર પછીથી છોકરી જોવા જવાની ઘટના પ્રત્યે જ નફરત થઈ ગયેલી,

રામ ભગવાન મહા વિષ્ણુના સાતમા અવતાર હતાં અને શ્રી કુશ ભગવાન મહી વિષ્ણુના આઠમાં અવતાર હતો . ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં થયેલો અને શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગના પૂર્વાર્ધમાં થયેલો . આપણા મા બે મારાધ્ય દેવોના ચરિત્રમાં આભ જમીનનો તફાવત હતો એ સૌ ગુણીજનો જાણે જ છે , એક મર્યાદા પુરુષોત્તમ હતા , બીજે જીવાતા જીવન , રાવડી રાઠોડ જેવો નટખટ કન્ડેયો ! ભારતીય સંસ્કૃતિની આ જ વસ્તુ અદ્દભુત છે . આપણી કથાઓ હંમેશાં જીવનનું પ્રતિબિંબ પાડે છે . હરેક વ્યક્તિમાં બે આયામ છુપાયેલાં હોય છે . . એક ભગવાન શ્રી રામ અથવા આજના હિન્દી ફિલ્મમાં આવતા સંસ્કારી પુરુષ આલોકનાથ અને બીજો આયામ હોય છે શ્રી કૃષ્ણ અથવા ફિલ્મી હીરો જેવો નટખટ , રોમેન્ટિક વ્યક્તિનો . પરંતુ આજે રીંગણા – બટાકા લારી સુધી પહોંચતા પહેલાં ત્રેતા અને દ્વાપર યુગ વચ્ચે કોઈને ન દેખાતા એક હળવેથી આવેલા સૂર્મ પરીવર્તનની વાત કરી લઈએ . રામાયણ વાંચનાર અને ન વાંચનારને પણ એ વાતની ખબર જ હોય છે કે , સીતા માતાએ સ્વયં – વર એટલે કે પોતે જાતે ટકોરા મારીને શ્રી રામને પોતાના પતિ તરીકે યુઝ કરેલા યુ નો ? મતલબ કે ત્રેતા યુગમાં આપણા સમાજમાં પુરુષ આંગળી મૂકે એ નારી એની બની ન જતી , પરંતુ નારને પોતાના મનનો માણીગર પસંદ કરવાની સ્વાયત્તતા હતી ત્યાર બાદ આવ્યો દ્વાપર યુગ જેના અંતભાગે આપણા લાડલા કાનુડાનો જન્મ થયેલો . લગ્ન બાબતે કન્નના જીવનચરીત પરથી બે યુગ વચ્ચે આવેલા બદલાવોની પણ ઝાંખી મળે છે . એક ઘટના અંગે સૌ જાણે જ છે , કે જેમાં બી ફના બહેન સુભદ્રાની મરજી જાણ્યા વગર જ તેમના લગ્ન નક્કી કરી નાખેલાં પરંતુ શ્રી કૃષ્ણ સુભદ્રાજીના અર્જુન પ્રત્યેના પ્રેમને જાગ્રતા હતા અને તેમણે મિત્ર અર્જુન પાસે સુભદ્રાનું અપહરણ કરાવીને હજારો વર્ષ પહેલાં સ્નેહ – લગ્નનો પાયો નાખેલો . પરંતુ પછીથી સમાજમાં સ્ત્રી – પુરૂષનાં પલડો એકસમાન ન રહેતાં પુરુષ તરફી વધુ બુકી ગયેલાં . આજ વાતને આજના પરિપ્રેક્ષ્યમાં જાત અનુભવના ટેકે આગળ વધારીએ .

અમે નોકરીએ લાગ્યાં અને બીજા જ મહિનેથી છોકરીયું જોવાના આમંત્રણ , નિમંત્રણ આવવા લાગ્યાં . . . અને અમારા પિતાજી . ખુશખુશાલ , નોકરી કરતાં કરતાં , છોકરી જોવા પાછળ સમય બહુ જવા લાગ્યો . અમે બોલ્યા પિતાજીને કે હમણાં એક – બે વરહ લગન નથી કરવાં . એક મિત્રને અમે ભણવામાં મદદરૂપ થતાં . જો એકાદી કુડી ગમી ગઈ ને સગાઈ પણ નક્કી થઈ જાય તો ડખો થાય , પિતાજી અમારી વાત સમજેલા , બહુ માંગા આવ્યા , એક દિવસ પિતાજી સાથે બાબતે ચર્ચા ચાલતી હતી . તો તિરછું હસતાં હસતાં એમણે મને કહ્યું . આ બધાં માંગા સમાજમાં મારી આબરૂના કારણે આવે ભાઈ . . . મને શું સૂછ્યું તો મારાથી બોલાઈ ગયું કે કાંઈ આબરૂ બાબરુના લીધે નથી આવતા માંગા તો કે તમે શું કામ આવતાં હશે ? ” મેં કીધું કે આ તો નોકરીને છે બધું . અને ટ્રાઈ કરવી હોય તો ખાલી સમાજમાં વાત રમતી કરો કે નોકરી કાયમી નથી અથવા તો એવી વાત ફેલાવો કે ક્ષમાં કંઈક ખામી છે .

અને પછી જોવો તમારી આબરૂએ કેટલા માંગા આવે છે અને અમારા પિતાજી જે બગડયા છે અમારા ઉપર . . . ! બે વરહ પછી પાછું શૂળ ઊભું થયું , છોકરીયું જોવા મુરતિયો તૈયાર છે , થનગને છે એવા વાયરા ફેલાયો , અને ચાલુ થયું કન્યા જોવાનું આંધળું કામ , મને તો કોઈ અનુભવ જ નહોતો પરંતુ છોકરી જોવાનો મારો પહેલો અનુભવ મારા જેવો જ વિચિત્ર હતો . અમરેલી એક ગોરીને જેવા જવાનું થયું . અમે એમના ઘરે પહોંચ્યા તો એક રૂમમાં બેસાડ્યા , એન્ટર થતાં સાવ સામેની સેટી ઉપર હું ને મોટા મામા બેઠાં . આસપાસની તમામ સેટીઓ અને સોફામાં ગોરીના પુરુષ કુટુંબીઓ સોક્સ બેઠેલાં , કાળા હોય , ધોળા હોય કે પછી કાબરચિતરા હોય , તમામ પ્રકારના વાળના પુરુષ માલિકોમાં એક વાત સમાન હતી , બ્રહ્મત્વની છડી પોકારતી શિખા ! અમે બેઠાં , પાણી આવે ત્યાં સુધીમાં કેમ છો કેમ નહીં એવું વારંવાર પૂછાયું . પણ આ તમામ બ્રાહ્મણો હું જાણે બીજા ગ્રહમાંથી આવ્યો હોઉં એમ મારી સામે ને સામે ધારી ધારીને જોઈ રહેલા , મારી નજર ક્યાંક જાય તો એ બધાં પણ ત્યાં જુઓ , મારા વાળ સરખા કરું તો મારા હાથ સામે જુલ્મ , હું મારા પગ સામે જોઈ રહ્યો હોઉ તો એ બધાં પણ મારા પગને જોઈ રે , અરે મારી આંગળી સહેજ હલે તો પણ સૌ એ આંગળી સામે જ જોઈ રહે .

તો મૂંઝાયો બરોબર , મને તો એ નહોતુ સમજાતુ . હું છોકરી જોવા આવ્યો છું કે આ બધી રા વાળ સરખા કરું તો મને જોવા માવ્યા છે . શરષ , સંકોચથી મારું અસ્તિત્વ સાવ ચણી બોર જેવડું થઈ ગયેલું . અંદર અંદર ધૂંધવાયો ને નક્કી કર્યું કે ચલો કુછ તુફાની કરતે હૈ ! . એટલામાં જ રૂમ સુધી માવતી ગેલેરીમાં રૂમઝૂમ રૂમઝૂમનો મંજુલ રવ સંભળાયો અને રૂમઝુમ દેહ જેવો રૂમમાં પ્રવેયો કે તરત અમે અત્યંત લોલુપ નજરે તેના સાડી ઘેરાયેલા તન – અદનને એના પગના અંગુઠાથી માથા સુધી જોવાનું ચાલુ . એ તો લાઈ ગઈ પણ સૌથી મોટો અણુ બોમ્બે પેલા તમામ ચોટી – પારકો પર પડ્યો . મારા એકેએક હલન ચલન નિહાળવાને બદલે એક ડોસા પોતાના પગના નખ ખોતરવા લાગ્યા , એક માડ બારી બહાર ડાફોળીયા મારવા માંડયા , એક બે ચોટલિયુ તો ઊભી થઈને મંડી હાલવા ! મારા મામા પણ લજાઈ ગયેલા . પછી તો બધું નીતિનિયમ મુજબ પત્યું ને એમના કે મારા તરફથી ના કહેવાઈ . આ થઈ હળવી વાત , પરંતુ પછીથી એક એવી ઘટના બની , જેના પછી અમુક દિવસો સુધી મારી નીંદ હરામ થઈ ગઈ . આત્મગ્લાનિ થી મારું ચિત્ત અશાંત બની ગયું . થયેલું એવું , એક છોકરી જોવા નડિયાદ ગયા અમે . છોકરીનું કુટુંબ ખૂબ મિલનસાર , સરળ અને પ્રેમાળ . નડિયાદી છોકરીઓ કરતાં વિપરીત આ છોકરી શરમાળ અને અંતરમુખી , અમે કુટુંબો સરસ ભળી ગયા , હું અને છોકરી બેઠાં વાતો કરી . પણ ખબર નહીં મને એવું લાગ્યું મામલા જમતા નહીં છે .

બપોરે ભોજન બાદ અમારાથી છાની છાની રીતે છોકરીવાળાએ શ્રીફળ પણ મંગાવી લીધેલું , જેથી કુમાર હા પાડે તો રૂપિયો નાળિયેર આપી શકાય . છોકરીના અને તેના કુટુંબીજનોના ચહેરા પરના ઉમંગથી મને લાગેલું કે એમની હા જ છે . અંતે અમે પછી જણાવીશું એમ કહી સજેિ નીકળી પડ્યા . એ સમયે એ લોકોના હાવભાવ અને દ્વિધા મારા ચિત્તમાં કોરાઈ ગયાં . આપણે પછીથી ના કહેવાડાવી . આ જવાબ પાઠવી દીપા બાદ કેટલીયે રાત મને ઉથ નહીં આવેલી . કારણ કે એ વખતે મને પોતાને જ હું ગુનેગાર જેવો લાગ્યો . છોકરીની ઈચ્છા અનિચ્છનું શું ? એની હા છતો છોકરો કે એનું કુટુંબ રિતો ઠુકરાવે ત્યારે એમના સૌના દિલ ઉપર શું શું વિતતું હશે ?

મને ત્યાર પછીથી છોકરી જોવા જવાની ઘટના પ્રત્યે જ નફરત થઈ ગયેલી . આ બનાવો પછી હું વિચારતો થઈ ગયેલો , કે આ કેવું . . . ? શાકભાજી બજારમાં આપણે જઈએ અને કેટલીયે દુકાનો ફેંદી નાખીએ , પછી જયાં સસ્તુ અને સારું હોય ત્યાંથી શાકભાજી લઈએ એવી ફીલ આવતી અમને , અને અંદર અંદર થતું કે છોકરી વાળા અને છોકરા વાળા બને શાકભાજીની લારી વાળા જેવા જ હોય છે … રીંગણા લઈ લ્યો . – ડુંગળી લઈ લો . નોકરિયાત , વેલસેટ , પોતાની માલિકીના પર વાળો . . . જમાઈ લેવો છે જમાઈ ? લાંબી , પાતળી દેખાવડી ભણેલી અને પ્રેમાળ વ ચ – vichar valonuaryahoo . com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here