ફક્ત કેરીજ નહિ પરંતુ કેરીના પાન છે પણ ખુબ ફાયદાકારક જાણો ફાયદા

0
266

બ્લડ શુગર માટે

ડાયાબિટીસની સારવારમાં આ પાન ઉપયોગી છે. તેમાં એંથોસાઈનિજિન નામનું ટૈનિન હોય છે જે એડવાન્સ સ્ટેજના ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે તમે આંબાના પાનની ચા બનાવી અને પી શકો છો. આ ચા પીવાથી ડાયાબિટીસ દૂર થાય છે.  મીઠી મીઠી કેરીનો રસ પીવાની મજા ન માણી હોય એવી કોઈ વ્યક્તિ નહીં હોય. કેરીની મજા તો તમે પણ દર વર્ષે માણતા હશો પરંતુ શું તમે જાણો છો કે કેરીના પાનનું સેવન કરવાથી પણ અનેક ફાયદા થાય છે ? આ ફાયદા ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ છે. જી હાં આંબાના પાન ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે. આ પાનમાં એન્ટીઓક્સીડન્ટ અને પોષક તત્વો હોય છે જે શરીર માટે લાભકારક છે. 

કેવી રીતે બનાવવી ચા

આંબાના પાનમાંથી બનાવેલી ચા પી અને તમે ટાઈપ 2 ડાયાબિટીસને દૂર કરી શકો છો. આ પાનમાંથી બનેલી ચા શરીરમાં વધેલું શુગરનું પ્રમાણ ઘટાડે છે. આ ચા બનાવવા માટે 2 કપ પાણીને ઉકાળવા મુકવું તેમાં 4 આંબાના પાન ઉકાળવા. પાણી જ્યારે 1 કપ જેટલું વધે ત્યારે તેમાંથી પાન કાઢી પાણીને ઢાંકી અને રાખી દેવું. આ પાણી બીજા દિવસે સવારે ખાલી પેટ પી જવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here