Month: March 2020
ગાય પાડનાર ખેડૂતને એક ગાય દીઠ વાર્ષિક રૂ . 10 , 800 નિભાવ ખર્ચ આપવામાં આવશે આના વિશે વધુમાં જાણવા કલીક કરો
ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે જાહેર કરી નવી યોજના Budget 2020 – 21 | ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડતને એક ગાય દીઠ માસિક રૂ . 900 એટલે કે વાર્ષિક રૂ . 10 , 800 નિભાવ ખર્ચ આપવામાં આવશે • આ યોજના હેઠળ રાજ્યના અંદાજે 50 , 000 ખેડૂતોને આવરી લેવાશે . … Read more
એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા વાર્તા આગળ વાંચો
એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો. બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા. ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પાણી ક્યાંય ન મળે, ભૂખ પણ લાગેલી. બેઉ ભૂખ્યા-તરસ્યા આગળ ચાલ્યા. રસ્તે એક વાણિયો મળ્યો. વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો-તરસ્યો હતો. ત્રણે જણાએ નક્કી કર્યું … Read more
વાત થોડી લાંબી છે પણ પૂરે પૂરી વાંચજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર પણ કરજો.
વાત થોડી લાંબી છે પણ પૂરે પૂરી વાંચજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર પણ કરજો. રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે કે જેથી મારુ સંતાન મારા નામે … Read more
શિયાળનો ન્યાય વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા વાર્તા આગળ વાંચો અને શેર કરો
એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો. સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’ પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ … Read more
ચતુર કાગડાની વારતા બાળકોને વાંચી સંભડાવો
એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા. પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને પાણી મળ્યું નહિ. અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન … Read more
બોલતી ગુફા બાળવારતા બાળકો ને વાંચીને સંભડાવો
એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે. એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે વિચાર કર્યો. ‘અત્યારે હું ગુફામાં બેસી જાઉં. જેની ગુફા હશે … Read more
કિસાનના તમામ લાભાર્થીઓને બેંક હવે વિના વ્યાજે લોન આપશે કઈ રીતે લાભ મળે જાણવા અહી ક્લિક કરો
મોદી સરકારે કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થી ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) આપવાનો નિર્ણય લીધો હતો. KKCને જાહેર કરવા માટેનું અભિયાન શરૂ થઈ ગયું છે. આ કાર્ડ દ્વારા લગભગ 14 કરોડ ખેડુતોને કોઈ ગેરંટી વગર 1 લાખ 60 હજાર રૂપિયા. આને ઉંચી લોન માટે બોન્ડ ચૂકવવાની જરૂર રહેશે. માત્ર 4% વ્યાજ! ખેડૂત સમિતિ નિધિ … Read more
કેન્સર સહિત અનેક રોગોથી મુક્તિ માટે ગાયની ખુબ મહત્વ છે
ગાય, માનવ અને રાષ્ટ્રનું દુર્ભાગ્ય ઉત્તમ ગાયો અમુક સંવર્ધકો, મંદિરો અને સરકારી ફાર્મોમાં માત્ર થોડી ઘણી સચવાઇ રહી છે. વૈદિક ભારતીય સંસ્ક્રુતિની પરંપરા પ્રમાણે ગાયોનું મુખ્ય સ્થાન લોકોનું આંગણું છે. લોકોના આંગણે જ ગાય કામધેનું છે પરંતુ આજે લોકોના આંગણે ઉત્તમ ગાયો નથી, એ ગાય સમગ્ર માનવ સમાજ અને રાષ્ટ્રનું દુર્ભાગ્ય છે. લોકભારતી સણોસરાની નામાંકિત … Read more
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન પ્રસંગે મહિલાના સામર્થ્યની પ્રેરક વાત દરેક મહિલા વાંચીને ગર્વથી શેર કરજો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન પ્રસંગે મહિલાના સામર્થ્યની પ્રેરક વાત 1982ના વર્ષની આ વાત છે. ઉતરપ્રદેશમાં ડી.એસ. પી. તરીકે ફરજ બજાવતા કે.પી.સિંહની હત્યા કરી દેવામાં આવી. કે.પી. સિંહના પત્નિ વિભા સિંહ પર તો જાણે કે આભ તુટી પડ્યુ. નાની 9 માસની એક દિકરી કિંજલ ઉપરાંત ગર્ભમાં રહેલી બીજી દિકરીના પાલન પોષણની જવાબદારી હવે વિભા સિંહ પર … Read more