ચોટીલા વાળી ચંડી ચામુંડા માતાજીનો સંપૂર્ણ ઈતિહાસ વાંચો અને શેર કરો

ચોટીલારાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છેઐતિહા સિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પંચાલ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિ ના 64 અવતારો પૈકીનો એક અવતાર છેજ્યારે અન્ય અવતાર માં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમા વેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના … Continue reading ચોટીલા વાળી ચંડી ચામુંડા માતાજીનો સંપૂર્ણ ઈતિહાસ વાંચો અને શેર કરો