ઓખા હરણ કડવું 34 to 56

કડવું – ૩૪ મું.        રાગ સાખી – ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય; સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧. જળ વલોવે, માખણ નીપજે, લુંખું કોઈ ન ખાય; મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨. વેરણ થઈ વિધાત્રી જણે આડા લખિયા આંક; એકવાર આવે મારા હાથમાં તો ઘસીને … Continue reading ઓખા હરણ કડવું 34 to 56