એસી-કુલરને ભૂલી જશો જો રૂમમાં લગાડશો આ પ્લાસ્ટિક કાગળ તો રૂમ થઇ જશે એકદમ ઠંડો

0
362

ભીષણ ગરમીથી બચવા માટે હવે તમારે એસી કે કુલરનીજરૂર પડતી હશે પરંતુ હવે તમારે એસી કે કુલર રાખવાની જરૂરનહિ પડે.અમેરિકાના અમુક વૈજ્ઞાનિકોએ એક એવી વસ્તુનું નિર્માણ કર્યુ છે જેને બારી-દરવાજા પર લગાવાથી રૂમનું તાપમાનબહાર ની તુલનામાં 20 ટકા ઓછું થઇ જાશે.પ્લાસ્ટિકનો કાગળઘરને રાખશે એકદમ ઠંડુ:કોલોરાડો યુનિવર્સીટીના બે વૈજ્ઞાનિક રોંગ્ગુ ઈ યૈન્ગ અને જિયાબો યિનનું માનવું છે કે તેઓએ એક એવી ફિલ્મ એટલે કે પ્લાસ્ટિકનું રૈપ કે કાગળ તૈયાર કર્યો છે જેને ઘરમાં લગાવાથી અંદરનું તાપમાન ઠંડુ રહેશે.

આ ફિલ્મ રોડી એટીવ કુલિંગ પ્રોસેસ દ્વારા કામ કરશે. તેઓના અનુસાર આ કાગળના ઉપીયોગથી વીજળી ખર્ચ નહીં આવે. આ કાગળને બિલ્ડીંગ,ઘર કે ઓફિસમાં લગાવી શકાય છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,આ ફિલ્મના ઉપીયોગથી રૂમનું તાપમાન અનેક ગણું ઓછું કરી શકાય છે જેનાથી તમને ઠંડીનો અનુભવ થાશેઆવી રીતે થયું નિર્માણ:જાણકારી અનુસારઆફિલ્મpolymethyl pentene નામના પદાર્થથી બનાવામાં આવી છે.

જેમાં કાચ ના નાના નાના ટુકડાઓ પણ મિક્સ કરવામાં આવ્યા છે. આ કાગળની એક બાજુએ સિલ્વરની કોટિંગ કરવામાં આવી છે જે સૂરજના કિરણોને રિફ્લેક્ટ કરવાનું કામ કરે છે. વૈજ્ઞાનિ કોની આ ટીમના પ્રમાણે 20 સ્કવેર મીટરની એક ફિલ્મ ઘરનું તાપમાન 20°C સુધી લાવી શકે છે. તેને રોલ-ટુ-રોલની ટેક્નિ કથી પણ તૈયાર કરી શકાય છે.

કિંમતની વાત કરીયે તો એક સ્કવેયર મીટરની ફિલ્મ લગભગ 50 અમેરિકી સેન્ટ માં આવશે ગ્લોબલ વોર્મિંગથી થશે બચાવદુનિયાભરમાં જેટલી ઝડપે ગ્લો બલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે. તેને જોતા આ ફિલ્મ ખુબ જ કારગર સાબિત થઇ શકે છે. એસી કે કુલર જેવા અન્ય ઉપ કરણોમાટે તમને વીજળીની આવશ્યકતારહેશે પણ આ કાગળ વીજળી વગર જ ઘરને ઠંડુ કરી દેશે.

એક અનુમાનના આધારે એરકંડીશનર મશીનોનું ધરતીનું તાપમાન વધારવમામાં ખાસ યોગ દાન છે. તે તાપમાન વધારવાની સાથે સાથે ખતર નાક ગેસનું ઉત્સર્જન પણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here