જન્મદિવસ સાદી રીતે ઉજવી તેમાંથી બચત કરેલ ૫000 પણ માળા પાછળ ખર્ચ કર્યા | સમીના મહિલા કોન્ટેબલ નોકરીનો પ્રથમ પગાર વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશ
સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્ટેબલ ભાવનાબેન પરસાભાઈ ભાલૈયા ( નાડોદા રાજપૂત ) પોતાની દીકરીનો પ્રથમ પગાર રૂા . 50000 પક્ષીઓના માળા માટે તા ગામમાં એક હજાર જેટલા રોપા વાવી અને તેમના જતન પાછળ ખર્ચ કરવાનો પ્રેરક નિર્ણય કર્યો છે . સમીના સમશે , ૨ ગામના પ્રકાશિ કુમાર વશરામભાઈ નાડોદા પરની ભાવનાબેન છેલ્લા બે વર્ષથી ! પોલીસ કોન્સેબલ તરીકે ફરજ બજાવે છે . ભાવનાબેનએ પોતાની નોકરીનો પ્રથમ પગાર સારા કાર્યમાં વાપરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમું પગારની વીસ હજાર રૂપિયા જેટલી રકમ તેમણે અત્યાર સુધી બચત કરીને રાખી હતી, પ્રથમ પગાર સેવામાં વાપરવાનો આનંદ ભાવનાબેને જણાવ્યું કે વૃક્ષોનું નિકંદન થવાને કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યાં છે તથી આપણે ગ્લોબલ વોર્મિંગનો કરી રહૃાા છે આવી સ્થિતિમાં ગામમાં એક હજાર વૃક્ષો વાવવાથી મારુ ગામ હરિયાળુ બનશન હજાર જેટલા પસ – પંખીઓને રહેવા માટે ઘર પીવા માટે પાણી મળી રહેશે મારી પ્રથમ પગાર આવા સેવા કાર્યમાં વપરાયો છે જેનો મને આનંદ થઈ રહીયોછે , વાવી આ વૃક્ષોને કાયમી સંભાળ માટે આ રૂપિયા વાપરવા નિર્ણય કર્યો છે . ‘ આ માટે ગામના યુવક જવાબદારી મંડળને સોપવામાં આવી છે . અને આગામી દિવસો માં ગામમાં યુવક મંડળ દ્વારા ૧000 ના લેવી અને તે ઉછેર કરવા આવશે . આ ! ઉપરાંત તેમના જન્મદિવસ નિમિત્તે બચત કરેલ ૫000 રૂપિયા પણ પથીઓના માળા પરબ માટે ખર્ચ કરેલ છે ત્યારે પોલીસ કા જલ . સાવા રણાત્મક કાર્યની ચારે કોર પ્રશંસા થઈ રહી અને અન્ય કર્મચારીઓ એ પૂર્ણ આમાંથી પ્રેરણા લેવી છે ઈએ આ રીતે . મહિલા કોર્ટેબલે તેમની દુક્ષ બન્ને પથરીઓ પ્રત્યેનો ઠેમ વ્યક્ત કર્યો છે