ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર વિદ્યાર્થીને 50000 મળવાપાત્ર..
*વિદ્યાદીપ વીમા યોજના* *લાભ કોને મળે?* ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઈપણ વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર…..૮૫ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વીમાકવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.અકસ્માતે મૃતયુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૨૫,૦૦૦ ની વીમાની રકમ ચૂકવવામાં આવે છે. …વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.
ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર વિદ્યાર્થીને 50000 મળવાપાત્ર.. Read More »
