એક હતો વાણિયો પણ તેનામાં સમજણ ઓછી. લખ્યા બારુંની વાર્તા વાર્તા
Vaniyo
એક હતો વાણિયો પણ તેનામાં સમજણ ઓછી. લખ્યા બારુંની વાર્તા વાર્તા Read More »
એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો. બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા. ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પાણી ક્યાંય ન મળે, ભૂખ પણ લાગેલી. બેઉ ભૂખ્યા-તરસ્યા આગળ ચાલ્યા. રસ્તે એક વાણિયો મળ્યો. વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો-તરસ્યો હતો. ત્રણે જણાએ નક્કી કર્યું
એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા. પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને પાણી મળ્યું નહિ. અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન
ચતુર કાગડાની વારતા બાળકોને વાંચી સંભડાવો Read More »
એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે. એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે વિચાર કર્યો. ‘અત્યારે હું ગુફામાં બેસી જાઉં. જેની ગુફા હશે
બોલતી ગુફા બાળવારતા બાળકો ને વાંચીને સંભડાવો Read More »
બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને હિન્દુ શાસ્ત્રોમાં સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વિઘ્ન હર્તા, સિદ્ધિ દાતા, બુદ્ધિ અને ચાતુર્યના સ્વામી, સદભાગ્ય આપનારા ગણેશજીની પૂજા કોઇપણ કામની શરૂઆત કરતા પહેલાં કરવામાં આવે છે. આ વર્ષે 10 સપ્ટેમ્બર 2021ના રોજ એટલે વિક્રમ સંવત અનુસાર ભાદરવા સુદ 4ના દિવસે ભારત સહિત સમગ્ર દુનિયામાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા
ગણેશજીની સ્થાપના માટે શુભ મુહૂર્ત અને મહિમા Read More »
રાજસ્થાન ની ધરતી પર એવું મંદિર છે જ્યા કોઈ દેવી દેવતા નથી પણ લકવા ના રોગી ને આ રોગથી મુક્ત કરી નાખે છે. આ મંદિર માં દૂર દૂર થી લકવાના દર્દીઓ પોતાના પરિવારના સહારે આવે છે પણ જાય છેપોતાના સહારે. કળિયુગ માં આવા ચમત્કાર ને નમન છે, જ્યા વિજ્ઞાન ફેલ થઇ જાય છે અને ચમ્તકાર
આ મંદિરમા થાય છે સાવ મફતમાં લકવા નો ઈલાજ લોકો દુર દુરથી ઈલાજ માટે આવે છે Read More »
એક ગામ હતું. સરસ મજાનું સમૃદ્ધ ગામ!ત્યાં ઘણા લોકો રહેતા હતા. એ ઘણા લોકો માં બે પડોશીઓ હતા, છગનભાઈ અને મગનભાઈ. બંનેના પરિવાર ની સંખ્યા પણ સરખી હતી. હવે આ છગન ભાઈની એક બહુ ખરાબ ટેવ હતી, મગન ભાઈ જે કાઈ પણ કરે અથવા કરવાનું નક્કી કરે એટલે છગન ભાઈ પણ તેમની નકલ કરે. મગનભાઈ
ક્યારેય કોઈની નકલ ન કરવી જોઈએ નકલ કરવાથી શું પરિણામ મળે છે તેના પરથી સરસ મજાની વાર્તા Read More »