ગાય પાડનાર ખેડૂતને એક ગાય દીઠ વાર્ષિક રૂ . 10 , 800 નિભાવ ખર્ચ આપવામાં આવશે આના વિશે વધુમાં જાણવા કલીક કરો

0
259

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે જાહેર કરી નવી યોજના Budget 2020 – 21 | ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડતને એક ગાય દીઠ માસિક રૂ . 900 એટલે કે વાર્ષિક રૂ . 10 , 800 નિભાવ ખર્ચ આપવામાં આવશે • આ યોજના હેઠળ રાજ્યના અંદાજે 50 , 000 ખેડૂતોને આવરી લેવાશે . • પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે . • લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે . લોકોને સ્વાથ્યપ્રદ અનાજ અને શાકભાજી મળશે . ગૌસેવાનો લાભ પણ મળશે .8

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here