ૐ નમઃ શિવાય જપમાળા 108 વાંચો અને ધન્ય થઇ જાવ અને બધા સંકટ દૂર થઈ જાશે

on

|

views

and

comments

| શિવ નામમાલા મણકા – ૧૦૮

મંગલકારી શિવનું નામ નમ : શિવાય ૐ નમઃ શિવાય

સાચું સુખ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

વાંછિત ફળ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

https://youtu.be/jlfqmjbIJd4
shiv Katha | shiv puran | શિવ કથા। શિવ પુરાણ। shivji Katha | Shravan mas mahima

રૂષી , મુનિ જપતા નામ નમ : શિવાય ૐ નમઃ શિવાય

બ્રહ્મા , વિષ્ણુ ઉરયારે નામ નમઃ શિવાય ૐ

પાર્વતીના પ્યારા નાથ નમ : શિવાય ૐ નમઃ શિવાય નંદી , ગણેશ જપતાં એ જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય નારદ , શારદ ગાતાં ગાન તમઃ શિવાય ૐ નમઃ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતાં જાય નમ : શિવાય ૐ નમઃ શિવાય ગાંધર્વ , કિન્નર , ગાતાં ગાન તમઃ શિવાય ૐ નમઃ શિવાય સાધુ – સંતોના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ધૂન મચાવો આઠે જામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય વિશ્વ સકળના તારણહાર નમ : શિવાય ૐ નમઃ શિવાય

કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય અણુ અણુમાં ભોળાનો વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય જ્યોતી સ્વરૂપે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

સોમનાથ કહેવાયા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય દર્શન કરતાં પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય કાર્તિકેયના પ્યારા તાત નમઃ શિવાય ૐૐ નમઃ શિવાય મલ્લિકાર્જનથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

બ્રાહ્મણની બક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય શિવાય અવન્તિકામાં બિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય મહાકાલ ‘ થી પ્રગટ્યા નાથ નમ : શિવાય ૐ નમઃ શિવાય બાર વરસે અમૃત ઉભરાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કુંભ મેળાનું તિરથધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય મધ્યમાં છે 35 કાર નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ૐ નમઃ વિધ્યાચલના તારણહાર નમ : શિવાય ૐ નમઃ શિવાય પરલી ગામે બિરાજ્યા નાથ નમ : શિવાય ૐ નમઃ શિવાય

વૈજનાથ ’ નો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય દર્શન કરતાં દુખડાં જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય ડાકિન વનમાં વસીયા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ભીમ રાક્ષસને હણતાં નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ભીમા શંકર પામ્યા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

સેતુ બંધ દક્ષિણમાં ધામ નમ : શિવાય ૐ નમઃ શિવાય રામની ભક્તિ સ્વિકારે નાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય રામેશ્વર નામે પ્રગટ્યા નાચ નમ : શિવાય ૐ નમઃ શિવાય વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

દારૂક વનમાં બિરાજે નાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય અસુરોના સંહારક નાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય દીનઃદુખીયાઓના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય કાશીનગરી અમર છે ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

વિશ્વેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય દર્શન કરતાં પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય અમરતાનું આપે વરદાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય ગૌતમી તટે વિરાજ્યા નાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ત્યંબકેશ્વરથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય દર્શન કરતાં પાવન થાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય કેદારનાથે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય જનમજનમના પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કેદારનાથનો મહિમા અપાર નમ : શિવાય ૐ નમઃ શિવાયા હરિદ્વાર હરીહરનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય બાપિકેશનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય ઘુશ્માની ભક્તિ સ્વીકારે નાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ઘૂમેશ્વરથી પ્રગટ્યા નાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય અમર કર્યું ઘુશ્માનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય જ્યોતિર્લીગનો મહિમા અપાર નમઃ શિવાય ૐ જન્મ – મરણ હણનારૂ નામ નમઃ શિવાય ૐ ગિરનારની ભક્તિ સ્વીકારે નાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ભવના પાપ હરે ભવનાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ઉબેરનારનો મહિમા અપર નમ : શિવાય નમઃ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ નમ : શિવાય નમઃ શિવાય કળીયુગના સાચા આધાર નમ : શિવાએ b નમઃ શિવાય

અષ્ટ સિદ્ધિ દેનારૂ નામ નમ : શિવાય ૐ નમઃ શિવાય જ્ઞાન ભક્તિનાં છે ભંડાર નમઃ શિવાય નમઃ શિવાય શિવ ભજતાં આપે વૈરાગ નમ : શિવાય ૐ નમઃ શિવાય ચાર પદારથ આપે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય અડસઠ તિરથનું પુન્ય દેનાર નમઃ શિવાય ૐૐ નમઃ શિવાય

ચાર વેદનો એક જ સાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય તેત્રીસકરોડ જપતાં જે જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય શિવપદ આપે ભોલેનાથ નમ : શિવાય નમઃ શિવાય કામકોધ હણનારૂ નામ નમ : શિવાય 3ૐ નમઃ શિવાય માયા મોહને દૂર કરનાર નમ : શિવાય ૐ નમઃ શિવાય

શિવરાત્રિએ જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય જનમ – જનમના બાળે પાપ નમ : શિવાય ૐ નમઃ શિવાય R૮ના ઈલા $ DySO શ્રાવણ માસમાં કરતાં જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય શિવ – ચરણોમાં પામે વાસ નમઃ શિવાય નમઃ શિવાય ઈક્કોતેર પેઢી તારે નાચ નમ : શિવાય ૐ નમઃ શિવાય નિર્ધનને ધન આપે નાચ નમ : શિવાય ૐ નમઃ શિવાય પુત્રહીનને પગ દેનાર નમ : શિવાય ૐ નમઃ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમ : શિવાય નમઃ શિવાય

દુઃખ દરિદ્ર દૂર કરનાર નમ : શિવાય ૐ નમઃ શિવાય મહારોગોનો એક ઈલાજ નમ : શિવાય ૐ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમ : શિવાય ૐ નમઃ શિવાય અકાળ – મૃત્યુ ટાળે નામ નમ : શિવાય ૐ નમઃ શિવાય શિવ શરણું આપે એક નામ નમ : શિવાય ૐ નમઃ શિવાય

તેમાં કાયરનું નહી કામ નમ : શિવાય ૐ નમઃ શિવાય ભજી લ્યોને છોડી સી કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય બતાવ્યું ગુરૂએ સાચું જ્ઞાન નમ : શિવાય નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજે જાપ નમ : શિવાય ૐ નમઃ શિવાય

સંકટમાં આ આરાન નર શિવાય ૐ નમઃ શિવાય શ્રાચી જાણે એક નાન નરઃ શિવાય ૐ નમઃ શિવાય

અરજી સાંભળી ભોલેનાથ નઃ શિવાય નમઃ શિવાય ભક્તિ અનન્ટ આપશે નાથ નરેઃ શિવાય ૐ નમઃ શિવાય વિશ્વનાથ જતા એક જાવ નઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ જડેશ્વરદાદાના જવના જીવ નકે શિવાય ૐ નમઃ શિવાય

નિશદિન નાળા કરે સવાર , બપોર ને સાંજ , સંકટ તેના દૂર થાય . જુદી ના વે ચ | કે , 22 . ઉપાધિ , હરે , પરમપાવન શિવનામ , – કામના પૂર્ણ કરે , ભક્તવત્સલ ભોલેનાથ . બોલી થી શિવશંકરની જવ ઉમાપતિ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી ગણપતિની જય થી પરત હનાન કી જય બોલો રે સબ સંતન કી જય ટી ફાડા હૈરવનાથ કી જય ૐ જડેશ્વરદાદા કી જય ૐ નજદ પર્વની પતયે હર હર મહાદેવ હર ૐ નમઃ જૈઃ ) ઉંદર ‘ શિવ અષ્ટોત્તર નામાવલિ

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here