શુ આપણા જુના જમાનામાં લગ્નમાં ગીતો ગવાતા એક એક ગીત મા સમજણ ભરેલી હતી ગીત દ્વારા દીકરી ને સમજણ આપવામાં આવતી લગ્ન ગીતો મા આનંદ હતો કરૂણા હતી વેદના હતી સંસ્કાર હતા શ્રેષ્ઠ સમાજ કેવો હોય તેનુ ગીતોમાં વર્ણન જોવા મળે
લગ્ન ગીત | લગ્ન ગીત લખેલા | લગ્ન ગીત | લગ્નના ટહુકા | કંકુ છાંટી કંકોતરી મોકલી | મંડપ મુરત ગીત | સાંજીના ગીત | સાંજી ના ગીત | કોયલ બેઠી આંબલીયાની ડાળ | ગણેશ સ્થાપના ગીત | lagna geet |