નવરાત્રિમા છોકરીઓ સેફ્ટી માટે કરો આ કામ અને કોઇ છેડતી કરે તો આ રીતે ઇમરજન્સી મદદ મેળવો

0
357

છોકરીઓએ 181 અભયમ હેલ્પલાઈન એપ ઈન્સ્ટોલ કરી રાખવી ,………

પોલીસ પણ સાદા ડ્રેસમાં ફરતી હશે સલામત નવરાત્રી | ફોનમાં 181 અભયમ એપ ડાઉનલોડ કરી રાખવી J

ફોનમાં ઈન્ટરનેટ ચાલુરાખવું J

મહિલા પોલીસ ગરબા ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ કેસાદા ડ્રેસમાં ફરતા હશે . J

કોઈ અજાણી વ્યક્તિ તમારો ફોટો ન પાડવાશે J

પ્રાઈવેટ હિકલ કેકેબને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો ઈ અજાણી વ્યક્તિ કે ગ્રૂપ સાથે ગરબા રમવાન જાઓ J

ઘરની એક વ્યક્તિને સાથે લઇને ગરબામાં જાઓ…….

વુમન્સ હેલ્પલાઈન 181 ………

મહિલાઓ છેડછાડ કે કોઈપણ જાતનો ખતરો અનુભવે ત્યારે 181 પર હેલપ લઈ શકે છે ……..

નવરાત્રિમા છોકરીઓ સેફ્ટી માટે કરો આ કામ અને કોઇ છેડતી કરે તો આ રીતે ઇમરજન્સી મદદ મેળવો

આ માહિતી વધુમાં વધુ શેર કરો જેથી કરીને કોઈ નવરાત્રિમા હેરાન પરેશાન ન થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here