નોકરી નથી મડતી, વેપારની વૃદ્ધિ માટે દરેક સમસ્યાઓનો તોડ છે આ ઉપાય

દરેક સમસ્યાઓનો તોડ છે આ ઉપાય , અજમાવી જુઓ એકવાર નાની – મોટી સમસ્યાઓ તો દરેકના જીવનમાં આવતી જ હોય છે . પરંતુ જો તમારા જીવનમાં સતત અશાંતિ , ક્લેશ અને મનભેદ રહેતો હોય તો તે સમસ્યાઓને સમય રહેતાં દુર કરવી જરી છે . આ ઉપાય કરવાથી મનને શાંતિ મળશે ઉપરાંત ઘર – પરિવારની સમસ્યાઓ દુર થઈ જાય છે .

વેપારમાં વૃદ્ધિ માટેઃ એક લીંબૂ લેવું અને તેને વેપારના સ્થળની દિવાલોને અડાડવું અને પછી તેના ૪ ટુકડા કરી ચારેય દિશામાં ફેંકી દેવા . તેનાથી વેપારમાં લાભ થવા લાગશે . 1 સંકટમાંથી મુક્તિ મેળવવા ઃ શનિવાર તેમજ મંગળવારે એક નાળિયેર પોતાના માથા પરથી ઉતારી અને અગ્નિમાં પધરાવી દેવું . તેનાથી કોઈપણ પ્રકારની ઘાત દુર થઈ જાય છે . . કરજ મુક્તિ માટે : શનિવારે અને મંગળવારે હનુમાનજીના મંદિરમાં ઋણમોચક મંગળ સ્ત્રોતનો પાઠ કરવો . સાથે જ પોતાની લંબાઈ જેટલો કાળો દોર લઈ અને તેને એક નાળિયેર પર બાંધી અને નદીમાં પ્રવાહિત કરી દેવું

નોકરી માટે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને સવારે ત્રણ એલચી હાથમાં રાખી ૧૧ વખત શ્રી મંત્ર બોલવો . ત્યારપછી તે એલચી ખાઈને નોકરીની શોધમાં નીકળવું . પ કોઈ ખાસ વ્યક્તિની સમસ્યાઃ રોજ ૭ વાર બજરંગબાણનો પાઠ કરવો . ૪૧ દિવસ થયા પછી હનુમાનજીને વસ્ત્રો ચડાવવા અને સાથે એક બનારસી પાનનું બીડું પણ ધરાવવું . પૈસાની ખામી દૂર કરવા ? ૪૧ દિવસ સુધી રોજ સાંજે  પીપળાના વૃક્ષ નીચે શુદ્ધ ઘીનો  શુદ્ધ ઘીનો દીવો કરવો . કોઈપણ ગુરુવારે એક પીળા કપડાં પર કેસર મિશ્રિત સિંદૂરથી ૬૩ લખો , આ કપડાને લક્ષ્મી માતાના મંદિરમાં રાખી દેવું .

Leave a Comment