આતંકવાદીઓએ સ્મશાનયાત્રા અને મેટરનીટી હોસ્પિટલ ઉપર હુમલો કર્યો 15 માતાઓની હત્યા કરી

આતંકીઓની નરાધમતાની પરાકાષ્ટા : સ્મશાનયાત્રા અને મેટરનીટી હોસ્પિટલ ઉપર હુમલો કર્યો કાબુલમાં ટેરરીસ્ટોએ ૧૫ માતાઓની હત્યા કરી અફઘાન રાજધાનીના પશ્ચિમ વિસ્તારમાં તાલીબાની આતંકીઓએ નવજાત બાળકો – માતાઓ સહિત ૨પનો જીવ કાબુલ , તા . ૧૩ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ મંગળવારે એકવાર ફરી ભયાનક આંતકી હુમલાના કારણે હચમચી ગઈ . કાબુલના પશ્ચિમ વિસ્તારમાં આતંકવાદીઓએ એક મેટરનીટી … Read more