આદું, તુલસી અને ગોળના આ પ્રયોગથી, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે , ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

0
507

આદું , તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ , અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે , વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત વેરાવળના સિનિયર સિટીઝન , સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હૃધ્યને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે . આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો . આ પ્રયોગમાં દસ ટીપાં આદુનો રસ અને દસ ટીપાં તુલસીનો રસ લેવાનો છે , તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે . આ મિશ્રણને દિવસમાં ત્રણ વાર ચાટી જવાનું છે .

ખેતસીભાઈનું કહેવું છે કે , એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ કરવા જેવી નોબતમાંથી મુક્તિ મેળવી શકાય છે . તેમના મતે આ પ્રયોગથી સાત દિવસમાં જ શારીરિક અને માનસિક રાહત મેળવી શકાય છે . ખેતસીભાઈનું કહેવું છે કે , આ ઘરેલું પ્રયોગ શરીરને હળવું ફુલ કરી દેશે અને મોટી બીમારીઓથી પણ દૂર રાખશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here