પુરુષોત્તમ માસની કથા અધ્યાય 17 | સુદેવનો પુત્ર-વિલાપ | અધ્યાય 17 | દિવ્ય પ્રસાદની કથા
વદ ૨ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૧મો સુદેવનો પુત્ર-વિલાપ અધ્યાય સત્તરમો • દિવ્ય પ્રસાદની કથા સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોકમુક્ત થયો અને એણે પોતાના ચિત્તને પ્રભુચિંતનમાં પરોવ્યું. આમ ઘણો વખત વીતી ગયો. તેનો પુત્ર બાર વર્ષનો થયો હતો. એક દિવસ દર્ભ અને સમિધ લેવા જંગલમાં ગયો. … Read more