ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર વિદ્યાર્થીને 50000 મળવાપાત્ર..
*વિદ્યાદીપ વીમા યોજના* *લાભ કોને મળે?* ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઈપણ વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર…..૮૫ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વીમાકવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.અકસ્માતે મૃતયુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૨૫,૦૦૦ ની વીમાની રકમ ચૂકવવામાં આવે છે. …વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે. … Read more