સામાન્ય દેખાતી છોકરી જે છાણાં થાપીને બની 8 કંપની માલીક અને રોજનું કરે છે કરોડોનું ટર્નઓવર
આ મહિલાનું નામ છે કલ્પના સરોજ. આ મહિલા ખુબ જ ગરીબ છે. એમણે જીવનમાં પતિની યાતનાઓ પણ ઘણી સહન કરી, સમાજના મેણાં ટોણા પણ સહન કર્યા અને એ બધાથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરતું એના નસીબમાં કંઈક બીજું જ હતું અને આજે તે એમના દરેક સપના સાકાર કરી શકે છે એટલી શક્તિશાળી


