આ છે દુિનિયાના સૌથી જોખમી માર્ગો કલીક કરી જાણો વિગતવાર માહિતી

on

|

views

and

comments

દુિનિયાના સૌથી જોખમી માર્ગો પ્રીનગર લેહ હાઇવેT૪૪૩ કલોમીટર લાંબો આ હાઇ વે ભારતની કાશ્મીર Iટીથી લેહને જોડે છે . જોજિલા પાસેથી પસાર તો આ માર્ગ શિયાળામાં પૂરેપૂરો બરફમાં બાયેલો રહે છે . ઉનાળામાં બરફ પીગળવા નાદ હાઇ વેકાદવથી લપસણો થઈ જાય છે . મામૂપિચૂ રોડ ! દક્ષિણ અમેરિકાનો પર દેશનીંઆ સર્પાકાર માર્ગ માચુ પિચને . આગુઆર કાલિએસેંસને જોડે છે . સીધા પહાડ | પર બનેલા આ માર્ગમાં ૧૧ તીવ્ર વળાંક છે . ૮૯ ક્લિોમીટર લાંબા આ માર્ગને પાર કરવામાં ઘણા | લોકોની સ્થિતિ ખરાબ થઈ જતી હોય છે . ટ ૨૦ અમેરિકાની રાજધાની nોશિંગ્ટનમાં ફેડરલ હાઇ વે ૨૦ છે બરફ્લ માચ્છાદિત પહાડો અને મોહક ખીણવાળા આ પર શિયાળામાં વાહન ચલાવવું મુશ્કેલ થઈ નય છે . બરફને પગલે આ માર્ગ પર ટ્રક સુદ્ધા પસી જાય છે . સ્કિપર્સ કેતિયતાન્યૂઝીલેન્ડના દિવસટાઉનમાં આ માર્ગ૪૦ વર્ષો પહેલાં ઘેટાં અને ગોવાળિયા માટે બનાવેલી છે . પાછળથી તેના પર વાહનો પણ ચલાવાતા થયા આ માર્ગ સાડો અને તીવ્ર વળાંકવાળો છે . સામેથી આવતા ઘટાંઅને વાહનો મુશ્કેલી પેદા કરે છે . ) કેતૂર વેલી હિમાચલ પ્રદેશની નૂિર ીણ સુધી જતોમાર્ગ ઊંડી ખીણની સમાંતરે પાલે છે . કેટલાય સ્થળો પર મોટાપશ્ચરોને iાપીને આ માર્ગ બનાવાયો છે , તો ક્યાંક અલનવાળા વિસ્તારો પર . જરા પણ ભૂલ થઈ સેંકડો મીટર ઊંડી ખાઈમાં જ જઈ પડાય સા કોલોબ્રા રોડ સ્પેનના મશહૂર દ્વીપ મયોર્કીના સા કોલોબ્રા ગામ સુધી જતા આ ૧૩ . ક્લિોમીટર લાંબા માર્ગમાં તીવ્ર વળાંક ઘણા છે . બસ અને ટ્રક આ માર્ગ પર પાછળ જઈ શક્તા નથી . વળાંક પર બે મોટા વાહનો મુશ્કેલીથી પસાર થઈ શકે છે . IT |

જોર્જ દે ગાલામૂશિંસનો માર્ગ ડ્રાઇવરો માટે મોટો પડકાર છે . આ માર્ગ પર કેટલાંક સ્થળો પર ફક્ત એક કાર પસાર થાય એટલી જ જગ્યા છે . જે સામેથી કોઈ વાહન આવી જાય તો એક વાહનને ઘણા અંતર સુધી પાછળ જઈને સામેના વાહન માટે જગ્યા કરી આપવી પડે છે . ગુઓલિયાંગટતલચીનના ૐિનચિયાંગ પ્રાંતના આ માર્ગ કેટલીય શિલાઓને કાપીને બનાવાયો છે . ગુઓલિયાંગ ગામને જોડતા આ માર્ગને બનાવવો આસાન ન હતો . આ માર્ગમાં તીવ્ર વળાંક અને સાંકડા વળાંક તથા ખાઈ આવેલી છે . ગ્રાન્ડટૂંક રોડ / અમૃતસરને એક તરફ કોલકાતા અને ચટગાંવ અને બીજી તરફ રે લાહોર અને પેશાવર સાથે જોડતો ગ્રાન્ડ ટ્રેક રોડ એશિયાનો સૌથી જૂનો હાઇવે છે . લગભગ t૭૦૦ કિલોમીટરની લંબાઈ , અલગ અલગ મૂગોળ આ રૂટને ખતરનાક માર્ગોની યાદીમાં સામેલ કરે છે . રોડ ઓફ ડેથબોલિવિયાના આ રસ્તાને રોડ ઓફ ડેથ કહે છે . ૪૦૦ કિ . મી . લાંબો આ સાંકડો રસ્તો પહાડોમાંથી પસાર થાય છે અને ૪૦૦૦ મીટરની ઊંચાઈ સુધી જાય છે . રાજધાની લા પાજને કોરુએરો સાથે જોડતો આ માર્ગનો પ૦ કિલોમીટરનો હિસ્સો ઘણો જ જોખમી મનાય છે .

રાજધાની દિલ્હીને આગ્રાથી જોડતી યમુના એકસપ્રેસ વે પર ઘણી અકસ્માતાના વખત અકસ્માત થતા રહે છે અને તે કારણે તેને અકસ્માતોનો માર્ગ પણ કહેવામાં આવે છે . કહેવાય છે કે જ્યારથી આ માર્ગ બન્યો છે , ત્યારથી પાંચ હજારથી વધુ અકસ્માત થઈ ચૂક્યા છે , જેમાં લગભગ ૮૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે . એક અનુમાનના મતે યમુના એક્સપ્રેસ વે પર થતા અકસ્માતોમાં દર અઠવાડિયે ૧૫થી ૨૦ લોકોનાં મૃત્યુ થાય છે . વિશેષજ્ઞોના મતે અકસ્માત ક્યાં તો વાહનોની બેફામ ઝડપને કારણે થાય છે કે ચાલકને ઝોકું આવી જાય તેને કારણે થાય છે . શિયાળામાં ધુમ્મસને કારણે પણ ઘણી વખત અકસ્માત થાય છે . જોકે તે માટે એક્સપ્રેસ વે પર કેટલાક સ્થળોએ ફાઁગ લાઇટની વ્યવસ્થા કરાઈ છે , ગરમીની ઋતુમાં ઘણી વખત વાહનોના ટાયર ફાટવાને કારણે પણ અકસ્માત થાય છે , જે માટે આખા એક્સપ્રેસ વે કોંક્રિટનો બનેલો છે , તેને પણ જવાબદાર ગણવામાં આવે છે . યમુના એક્સપ્રેસ વે પર વાહનોની ઝડપ મર્યાદા ઉપર નજર રાખવા માટે હાઇટેક સિસ્ટમ છે , નિયમમર્યાદાથી વધુ ઝડપે દોડતાં વાહનોને કેમેરામાં કેદ કરી તેનો રિપોર્ટ આરટીઓ અને એસપી – ટ્રાફિક કાર્યાલયને મેઇલથી મોકલી દેવાય છે . એમ છતાં અકસ્માતોમાં ઘટાડો થતો નથી . દેશ : રોજ 400 લોકોનાં મોત આ એક્સપ્રેસ વે ૨૦૧૨માં તૈયાર થયો અને ત્યારથી અત્યાર સુધીમાં દ વર્ષે સેંકડો અકસ્માત થઈ ચૂક્યા છે . વર્ષ ૨૦૧૮માં તો બસોથી વધુ લોકો અહીં થયેલા અકસ્માતોમાં માર્યા ગયા હતા અને ભાગ્યે જ કોઈ વર્ષ એક રહ્યું હશે , જ્યારે વર્ષમાં સો લોકો અકસ્માતમાં માર્યા ગયા નહીં હોય . ભારતમાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા ચોંકાવનારી દં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં હજારો લોકો મૃત્યુ પામે છે . સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન માર્ગ અકસ્માતો મૃતકોની સંખ્યા દર વર્ષે લગભગ દોઢ લાખ હતી . મતલબ કે આ ત્રણ વર્ષોમાં સરેરાશ ચારસો લોકો દરરોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હ સરકાર તરફથી આ જવાબ એક્સપ્રેસ વે અને હાઇ વે પર થતા માર્ગ અકસ્માતોના સંબંધમાં મગાયેલી જાણકારીના સંદર્ભે પણ અપાયો હતો સંસદમાં રજૂ કરાયેલા સરકારના આ આંકડા તમામ માર્ગોને સામેલા કરીને અપાયા હતા , જેમાં એક્સપ્રેસ વે અને હાઇ વે પણ સામેલ છે . સૌથી આગળ ઉત્તરપ્રદેશ સરકારી આંકડા મુજબ આ ત્રણ વર્ષોમાં સૌથી વધુ દુર્ઘટના ઉત્તરપ્રદેશમાં થઈ છે . એ બાદ તામિલનાડુ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે , જ્યાં સુધી યમુના એક્સપ્રેસ વેનો સવાલ છે , તો એ અકસ્માતોનું મુખ્ય કારણ ઝડપ છે , એવું ત્યારે છે , જ્યાં વાહનોની ઝડપની એક મર્યાદા નક્કી કરાયેલી વાહનોની ગતિ પર નજર રાખવા માટે કેટલીય જગ્યાએ સીસીટીવી કેમે લગાવેલા છે અને મોટેભાગે પોલીસ પેટ્રોલિંગ પણ કરે છે . દ્વિચક્રી વાહનો માટે હેભેટ ફરજિયાત છે અને વધુ ઝડપ માટે દંડની જોગવાઈ છે , પરંતુ લોકો આ નિયમોનો ભંગ કરી રહ્યા છે અને પોલીસ પ્રશાસનની લાપરવા પણ અકસ્માતો માટે જવાબદાર છે . યમુના એક્સપ્રેસ વે ૯ ઓગસ્ટ ૨૦૧૨ના દિવસે સામાન્ય લોકોના ઉપયોગ માટે શરૂ કરાયો હતો . એ એક્સપ્રેસ વે ઉત્તરપ્રદેશના તત્કાળ મુખ્યમંત્રી માયાવતીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો , શરૂઆતનાં વર્ષોમાં જ એ એક્સપ્રેસ વે અમાતોને કારણે ચર્ચામ આવવા લાગ્યો અને અત્યાર સુધીમાં તેમાં સતત વધારો જ થઈ રહ્યો

ત્તિરપ્રદેશના આગામાં યમુના એક્સપ્રેસ વે પર થયેલા બસ અકસ્માતમાં ૨૯ લોકોનાં મોત થયાં હતાં . મહત્ત્વની વાત એવી છે કે , અહીંયા વાતાવરણ પલટાવાની પણ અસર થતી હોય છે . તેમાંય ઠંડીની સિઝનમાં કારણે અકસ્માતની શક્યતાઓ સૌથી વધારે હોય છે . અહીંયા ગાઢ ધુમ્મસને કારણે અનેક વખત મોટા અકસ્માતો થયાના કિસ્સા સામે આવ્યા તેવી જ રીતે વરસાદમાં પણ બસ સ્લિપ થઈ જતાં કે પછી વાહનો સ્લિપ થઈ જતાં અકસ્માતો થયા છે અને ઘણી વખત અકસ્માતોની વણઝાર સંજય છે . ટાયર ફાટવાના કારણે પણ ઘણા કિસ્સામાં અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે . લોકો એવું માને છે કે , આ એસ્પેસ વેને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તેના કારણે વાહનોને સ્પીડ મળી રહે છે અને ઘણા તબક્કે સ્પીડ કાબૂમાં આવતી નથી . અધિકારિક રીતે જારી થયેલા આંકડા પ્રમાણએ ૨૦૧૫થી ૨૦૧૭ સુધીમાં દેશમાં રોડ અકસ્માતમાં દર વર્ષે ૧૧ , ૦૦૦ લોકોનાં મોત થયા હતા . ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭માં ૧ , ૪૦૬ અને ૨૦૧૮માં ૧ , ૬૮૪ લોકોનાં મોત રોડ અકસ્માતમાં થયા હતા . તેમાંથી મોટાભાગના અકસ્માતો અને મોત યમુના એસ્પેસ હાઈવે ઉપર થયા છે . યમુના એસ્પેસવે ઉપર ૨૦૧૨થી અત્યાર સુધીમાં ૫૫૦૭ અકસ્માતો થયા છે જેમાં ૧૦૦૦ લોકોનાં મોત થયા છે . તેના કારણે જ આ રોડ જોખમી બનતો જાય છે .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here