એક જ પરીવારના 6 વ્યક્તિ ગુમાવ્યા બાદ 3 દીકરીઓ નોંધારી બની

0
299

મીત્રો આ પોસ્ટ શેર કરવાથી પણ આ પરીવાર ને એક મોટી હેલ્પ થશે…….

દરેક સમાજ તેમજ દરેક સેવા ભાવી સંસ્થાઓ ને એક દુખદ ઘટનાં તા.23/11/2021 ના રોજ સુરત થી કાઠીયાવાડ પોતાનાં વતનમા એક પ્રસંગે ગોંડલ થી સાપર ની વચ્ચે એક ગોઝારા અકસ્માત થતા જેમા ગઢીયા પરીવારના ચાર વ્યક્તિ અને બામબરોલીયા પરીવારના બંને પતિ પત્ની ઘટના સથળેજ મૃત્યુ પામયા હતા જે સ્વ. અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા, તેમજ તેમના પત્ની સોનલબેન તેમજ તેમનો પુત્ર ધર્મીલ ગઢીયા અને તેમના શારદા બા તેમજ તેમનાં જમાય પ્રફુલ બાંભરોલીયા એને દિકરી ભાવનાં બેન પી. બાંભરોળીયા. આ બંને પરીવાર ના છ સભ્યો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે.જેમાં બાંભરોલીયા પ્રફુલભાઇ હરિભાઈ ના પરીવાર મા ફક્ત બે દીકરી છે બંસરી (ઉમર.: 17 વર્ષ) અને જેની (ઉમર.: 6 વર્ષ) તેમજ અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા પરિવાર માં ચાર વ્યક્તિ ગુમાવીયા ફક્ત એકજ દીકરી દ્રષ્ટિ નો બચાવ થયો છે. તો મિત્રો આ ત્રણેય દીકરી (બંસરી, જેની, દ્રષ્ટિ) સાવ નિરાધાર થયેલ છે. તો આવો સૌ મિત્રો સાથે મળીને આવા પરીવાર ને મદદ કરીએ. ત્રણેય દીકરી એ બંને પરીવાર ગુમાવ્યો છે. તો હવે આ દીકરી નું કોણ ?

મિત્રો આપણે અનેક ફાલતુ અને વ્યશન મા ખર્ચ કરતા હશુ તો તેમાંથી 1 થી 2 દિવસ ના ખોટા ખર્ચા બચાવી ને આવા પરીવાર ને જરૂર મદદ કારશો આવી અપેક્ષા રાખીએ છીએ.

“બેટી બચાવો બેટી પઢાઓ.”” ના સાર્થક ને સાકાર કરીએ.
સમસ્ત લેઉવા પટેલ સમાજ પેજ વતી આ સૃષ્ટિ ના સમસ્ત જીવાત્મા નું કલ્યાણ થાય એ હેતુસર.
મિત્રો તો “Google pay” અથવા “બેંક અકાઉન્ટ” માં ટ્રાન્સફર અથવા તો આપ આ પરિવાર ને રૂબરૂ મુલાકાતકારી આપને જે અખંડબ્રહ્માંડ ના અધિપતિ અપાવે તે આપવા નમ્ર અપીલ કરીએ છીએ.
“”” માનવસેવા એજ પ્રભુસેવા “””

સરનામું.: 409 જીવનધારા સોસાયટી, કઠોદરા ગામ, ગઢપુર રોડ, સુરત.
મો..: 90997 91074 ( G.Pay)

Bank detail
Name.: બંસરી પ્રફુલભાઇ બાંભરોળિયા

A/c no.: 01410120158194
IFSC CODE.: VARA0289014
Bank.: The Varachha co-op. Bank

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here