ગાયત્રી મંત્રમાં રહેલી અદભુત શકતી વીશે વધુમાં વાંચો અને શેર કરો

0
231

*ગાયત્રી મંત્રમાં શું આટલી શકતી છે? આયુર્વેદના મતે પણ ગાયત્રી મંત્રમાં અથાગ શકિત રહેલી છે.પરંતુ આ સાયન્ટિક યુગમાં સમાજને મનાવવું બહુ કઠિન હોય છે.
આ વાતને સમજવા માટે હું અહી એક દાખલો રજૂ કરુંછું કે આં કોરોના ની મહા મારી માં મસ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત બન્યા છે.પરંતુ તેમાં જોઈએ તો માત્ર બ્રાહ્મણ જ એક જ્ઞાતિ એવી છે.જે સંક્રમિત માં તરી આવે છે.આં મહામારીમાં બ્રાહ્મણ જ્ઞાતિ માં માત્ર અપવાદ રૂપ જ સંક્રમિત થયા છે.અને જે સંક્રમિત થયા છે. એ લોકો કદાચ સમયના અભાવથી ગાયત્રી જાપ ન કરી શકતા હોય તો સંક્રમિત બનવાનું કદાચ કારણ બન્યા હોય.તે વાત પણ નકારી શકાય નહી અગરતો ઉંમરના પ્રમાણથી અને સાથે બીજી કોઇ અગાવથી શ્વાસ,હ્યદય,જેવી બીજી બીમારીના કારણે ભોગ બન્યા હોય

તો જે પ્રમાણમાં ઓછા છે.તે પણ એક ગાયત્રી મંત્ર નાં જાપનું કર્ણ હોય શકે છે.કર્ણ કે ગાયત્રી મંત્રમાં ઠાંસી ઠાંસીને ઊર્જા શક્તિ ભરેલી છે.અને ગાયત્રી મંત્ર ઝડપથી બોલવા માટે નથી.ખરેખર જો ગાયત્રી મંત્ર પદ્ધતિ સર બોલી અને જો જાપ કરવામાં આવે તો ચોક્કસ આં મહામારી સામે લડત આપી શકે તેટલી શકિત ગાયત્રી મંત્રમાં રહેલી છે.આયુર્વેદના મત અનુસાર કોઢ નામના રોગ માં જો રોગી સૂર્યોદય થતાં સુર્ય સ્નાનથી ગાયત્રી જાપ કરે તો કોઢ નામના રોગ માંથી મુક્ત થાય છે.અને સ્વિત્ર નામનો કોઢ વહેલો મટે છે.તો થયેલ રોગ જો મટી શકતો હોય તો થનાર રોગ રોકી શકવાની તો શકિત તેમાં હોય જ.જે વાત ન માનવા નું કોઈ કારણ ન હોય શકે!!તો ખાસ ભૂદેવો ને મારી માત્ર વિનંતી જ નહિ પ્રાર્થના પણ છે કે આપણાથી જા જુ ન થઈ શકે તો માત્ર પાંચ અને પાંચ ન થઈ શકે તો ત્રણ માળા અવશ્ય કરવી.
જય મહાદેવ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here