શુ તમે જાણો છો ગાયત્રી મંત્ર બોલવાથી શુ લાભ થાય છે, કલીક કરી જાણો ફાયદા

જીવનનાં દરેક ક્ષેત્રમાં ગાયત્રી મંત્રછે ખુબ જ ઉપયોગી , જાણો ફાયદા અને રીત મા ગાયત્રીને વેદમાતા પણ કહેવામાં આવે છે . ગાયત્રી મંત્ર વેદ મંત્ર અને સૂર્ય મંત્ર છે . બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા | રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદના છત્રીસમાં | અધ્યાયમાં જોવા મળે છે . ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે . માનવામાં આવે છે કે , ગાયત્રી મંત્રના ૨૪ અક્ષર એ | માત્ર અક્ષર જ નથી પણ ૨૪ દેવીદેવતાઓના સ્મરણ બીજ છે . ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખોને | આપનારી માનવામાં આવી છે . હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે જો આપ આખા દિવસમાં ત્રણવાર પણ આ મંત્રનો જ ૫ કરો છો તો તમારું જીવન સકારાત્મક બને છે . ગાયત્રી | મંત્રના જાપથી ઘણા લાભ મળે છે . આ મંત્રથી બૌદ્ધિક | ક્ષમતા અને મેઘા શક્તિ એટલે કે સ્મરણ શક્તિ વધે છે . ગાયત્રી મંત્રઃ ભૂર્ભુવઃ સ્વઃ તસ્પવિતુર્વરેણં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ગાયત્રી મંત્રનો અર્થ એ પ્રાણસ્વરૂપ , દુઃખનો નાશ | કરનાર , સુખ સ્વરૂપ , શ્રેષ્ઠ , તેજસ્વી , પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ , એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે .

ગાયત્રી મંત્રના જાપ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી આ મંત્રનો જાપ કુશનાં આસન પર બેસીને કરવો જોઇએ . તમે જ્યારે પણ આ મંત્રનો જાપ કરવા બેશો ત્યારે તમારી શરીર એટલે કે સ્મરણ શક્તિ શુદ્ધિ જરૂરી . તમે ભૂર્ભુવઃ સ્વઃ તસ્પવિતુર્વરેણં સ્નાન કરીને જાપ કરવા બેસો . માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવા ઈચ્છો છો તો . ૧૦૮ મણકાવાળી માળા કરવી જોઈએ . તુલસી અને ચંદનની માળા રાખવી જોઈએ . આ મંત્રને ઝડપથી બોલવો ન જોઈએ . તેના અર્થ અને મહત્વને સમજીને જ તેનો જાપ કરવો જોઈએ .

Leave a Comment