મહાભારતમાંથી સમજવા જેવી અમૂલ્ય ૯ વાત જીવનમાં ખાસ ઉતારવા જેવી

0
597

દરેક માનવ જીવન સુધારવા માટે મહાભારત ગીતાજીનો અમુલ્ય ફળીઓ રહેલ છે દરેકે લોકોએ એક વખત ગીતાજી જરૂર વાંચવું જોઈએ અને જીવનમાં ઉતરવું જોઈએ અહી અમે તમને સમજીને વાંચો , વાંચીને સમજો મહાભારતમાંથી શોધેલ અમૂલ્ય ૯ મોતી

૧ ) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો , જીવનમાં છેલ્લે તમે નિઃસહાય થઈ જશો . – કૌરવો

૨ ) ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે , જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે . – ભીષ્મપિતા

૩ ) સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે ,, વિધાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે . અખત્થામા

૪ ) તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો , તમારી શક્તિ , અ – શસ્ત્ર , વિધા , વરદાન , બધું જ નકામું થઈ જશે . – કર્ણ

૫ ) સંપત્તિ , શક્તિ , સત્તા , સંખ્યાનો દુરુપયોગ , અને દુરાચારીઓનો સથવારો , અંતે સર્વનાશ નોતરે છે . – દુર્યોધન વિત્તાંઘ ,

૬ ) વિધાની સાથે વિવેક હશે તો , તમે અવશ્ય વિજ્યી થશો . અર્જુન

7 ) બધા સમયે- બધી બાબતોમાં છળક્પટથી તમે બધે , બધી બાબતમાં , દરેક વખત સફ્ળ નહીં થાવ . શકુનિ .

8 ) અંધ વ્યક્તિ … અર્થાત્ … સ્વાધિ , મદાંઘ , જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને કામાન્ય વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ . નહીં તો તે સર્વનાશ નોતરશે . – ધૃતરાષ્ટ્ર

9 ) જો તમે નીતિ- ધર્મ – કર્મ સફ્ળતા પૂર્વક નિભાવશો તો … વિશ્વની કોઈ પણ શક્તિ , તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે . – યુધિષ્ઠિર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here