ફકત એક બટન દબાવવાથી મહીલાઓની સુરક્ષા થશે મેસેજને બને એટલો શેર કરજો

મહિલા સુરક્ષા માટે પૂર્વ ડીજીપી ગીથા જોહરીની આગેવાની માં વિશ્વમાં સૌપ્રથમ વખત આપણા રાજ્યમાંથી શરૂ થયેલ ડિજિટલ વુમન સેફ્ટી ગ્રુપ અંગે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના રિપોર્ટ અનુસાર જાહેર સ્થળો એ, જાહેર વાહનવ્યવહારમાં, કે અંગત વ્યવસાય ના સ્થળે યુવતીઓ નું જાતીય શોષણ રાત્રે વધુ થાય છેં.

અને આવા ડર દરેક ઘર મા છે. આજે એ ડર ખતમ કરવાનો અમારો એક આ પ્રયાસ છે જેનું નામ છે ગ્રેનસ, જે આપની મદદ વિના અધૂરો છે ………..

Grannus ઓર્ગેનાઇઝેશન ફોર વુમન સેફ્ટી, અમદાવાદ. હાં…આજે લગભગ દરેક યુવક યુવતી સ્માર્ટ ફોન રાખે જ છેં …તો આપના મોબાઇલ મા પ્લે સ્ટોર પર થી Grannus એપ ડાઉનલોડ કરી દો અને ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં સભ્ય બની જાવ………

કોઈ પણ યુવતી ગમે ત્યા એકલી જતી હોય અને જો કોઈ મુશ્કેલ પરિસ્થિતી અથવા અસુરક્ષા જેવું લાગે તો તરત ગ્રેનસ એપમાં એકજ ક્લિક કરવાથી એ યુવતી ની 500 મીટર નજીક મા જે પણ Grannus ના સભ્યો હશે એના ફોન મા એલાર્મ વાગશે …અને યુવતી નું ચોક્કસ સ્થાન એના મેપ મા દેખાશે ..યુવતી કદાચ ભાગતી હોય અથવા તો રીક્ષા/ કાર/બસ માં હોય તો પણ દરેક મુવમેન્ટ Grannus ના સભ્ય ના ફોન મા લાઈવ દેખાશે કે તે કયા માર્ગેથી ક્યાં જઈ રહી છે. …….

આવું એલાર્મ ફકત Grannus સભ્ય ના ફોન મા જ નઈ ..પણ એની સાથે સાથે યુવતી ના પરિવાર ના સભ્યો ને પણ આ પરિસ્થિતિ ની જાણ થઈ જશે. ….

સાથે સાથે મહિલા હેલ્પલાઇન 181 પર ફોન પણ લાગી જશે.એ યુવતી જ્યાં સુધી SAFE બટન ક્લિક ના કરે ત્યાં સુધી તેની આસપાસ ના તમામ પ્રકારના વોઇસ રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ જશે કે જે પુરાવા તરીકે કામ લાગશે.તો આવો મિત્રો ….. જોડાવો આ એક નવી પહેલમાં ….. અને ડિઝિટલ મહિલા સુરક્ષા અભિયાનમાં મા સપોર્ટ કરો.

મહિલા સુરક્ષા માટે માનસિક રીતે મજબૂત એવા 10 લાખ લોકો (મહિલાઓ અને પુરુષોને) ગ્રેનસ એપમાં સભ્ય બનવા વિનંતી કરીએ છે. જો આપણે બધા ગ્રેનસ ટેકનોલોજી થી મેપ ઉપર જોડાયેલ રહીશું તો મહિલાઓ માટે સુરક્ષિત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. આપણું લક્ષ્ય એક જ છે કે 181 કે 100 આવે તે પહેલાં કોઈ છોકરી સાથે કઈ ખોટું થતું અટકાવવું.

ગુજરાતના પ્રથમ મહિલા IPS ઓફિસર અને ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ વડા (DGP) રહી ચૂકેલા ખ્યાતનામ શ્રીમતી ગીથા જોહરી, ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપના પ્રેસિડન્ટ છે.

રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ને સફળતા માટે શુભેચ્છા મળેલ છે વધુ માહિતી માટે અમદાવાદ અને ઉત્તર ગુજરાત ઝોન ધર્મેન્દ્ર પઢીયાર:9157847397 પ્રિતીબેન ઠાકોર 999862193, કવિતા શાહ 9376109720,

કમલભાઇ વસિટા .9909156663, ધવલભાઈ ધૂલે . 9998881738,ચાંદની કોડવાણિ .8980585674

વડોદરા અને સુરત ઝોન: નીલમબેન શ્રીવાસ્તવ/નરેન્દ્રભાઈ: 7046564845, ગૌરાંગ રાવલ: 9428876501, અલ્પાબેન પટેલ (આણંદ): 9898688981

સુરત ઝોન મીનાક્ષીબેન મોદી: 7069236436, શોભનાબેન કાકડિયા: 9601452887 , વીણાબેન પટેલ: 9377728880

રાજકોટ ઝોન:સોનલ બેન ડાંગરીયા: 92655 96612, મયુરભાઈ સિંગાડા: 9106733922, પારૂલબેન સાવલિયા: 9974396866, આરતીબેન કેન્દ્રીય: 7228081161

કચ્છ ઝોન: સંજયભાઈ બાપટ: 7359696938, શિવમભાઇ: 814127347, બલવંતસિંહ: 99133 00975, કે ડી જાડેજા: 96385 85777, મેહુલ જોશી:81280 96510

જો તમે મહિલા સુરક્ષા માટે કોઈ NGO અથવા ટ્રસ્ટ ચલાવતા હોય તો ગ્રેનસ સાથે જોડાવવા રિકવેસ્ટ:
કોન્ટેક્ટ તૃપ્તિબેન વડગામા: 8866505060
પ્રિતીબેન ઠાકોર: 9998621933

બીજી કોઈ પણ ઈન્કવાયરી માટે જીતેન્દ્ર ગજ્જર (સિનિયર મેનજર): 9510287943

ઈમેઈલ: mygrannus@ gmail.comઆભાર જય હિંદ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન

ગ્રેનસ સાથે જોડાવવા માટે ગૂગલ પ્લેય સ્ટોર પરથી GRANNUS લખી એપ ડાઉનલોડ કરો અને રજીસ્ટર થવા વિનંતી.આ મેસેજને શેર કરજો.

Leave a Comment