આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા કરવાથી વ્યક્તિનો ગ્રહદોષ પણ શાંત કરી શકાય છે. પીપળનું વૃક્ષનું ન માત્ર ધાર્મિક મહત્ત્વ છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તે માણસ માટે બહુ જ ઉપયોગી માનવામાં આવ્યું છે. તે 24 કલાક સુધી ઓક્સિજન આપે છે. આ ઝાડનો ઉપયોગ આર્યુવેદમાં અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તો આજે અમે તમને બતાવીએ કે, પીપળ ના પાંદડાના ઉપયોગથી તમે કેવી રીતે આ 5 બીમારીઓમાંથી મુક્તિ મેળવી શકશો.
પીપળના પાન વ્યક્તિની હૃદયની બીમારીના ખતરાથી બચાવી શકે છે. તેના માટે પીપળના 15 તાજા પાંદડાને એક ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળી લો.પાણીને ત્યાર સુધી ઉકાળો, જ્યા સુધી તે એક તૃતિયાંશ ન રહી જાય. પછી તે પાણીને ઠંડુ કરીને ગાળી લો. આ પાણીને ત્રણ ભાગમાં વહેંચી લો. દિવસ માં દર કલાક બાદ આ પાણીને પીઓ. આવું કરવાથી હૃદયને સંબંધિત બીમારીઓના ખતરાને દૂર કરી શકાય છે. અસ્થમા ના દર્દીઓ માટે પીપળાનું વૃક્ષ બહુ જ કારગત નીવડે છે.
અસ્થમાથી રાહત મેળવવા માટે પીપળના ડાળની છાલની અંદરના ભાગને કાઢીને સૂકવી લો. જ્યારે તે સારી રીતે સૂકાઈ જાય ત્યારે તેનું બારીક ચૂર્ણ બનાવી લો.હવે આ ચૂર્ણનું પાણી ની સાથે સેવન કરો. આ ઈલાજ અસ્થમાના દર્દીઓ માટે બહુ જ ફાયદાકારક નીવડે છે
બદલતા મોસસમાં શરદી-ખાંસી તરત થઈ જાય છે. ત્યારે આ બીમારી પણ પીપળના પાનથી દૂરી કરી શકાય છે. શરદી-ખાંસીમાં ઝટપટ આરામ મેળવવા માટે પીપળના 5 પાનને દૂધમાં ઉકાળી લો. જ્યારે તે બરાબર ઉકળી જાય તો તેમાં ખાંડ નાખીને સવાર સાંજ તેનું સેવન કરો.પીલિયાથી પીડિત લોકો માટે પીપળના પાન કોઈ ચમત્કારિક ઔષધિથી ઓછા નથી. પીલિયાના દર્દીઓને પીપળના પાનના રસ મિસરી મિક્સ કરીને તેનું સેવન કરાવવું જોઈએ. આવું કરવાથી પીલિયાના રોગીઓને બહુ જ આરામ મળે છે. પીપળના ડાળીઓથી બનેલા દાતૂનનો ઉપયોગ કરીને તમે તમારા દાંતોને મજબૂત અને દૂધની જેમ સફેદ બનાવી શકો છો. પીપળના દાતૂનથી દાંતના દર્દો પણ ગાયબ થઈ જાય છે. આ સાથે જ 10 ગ્રામ પીપળની છાલ, કાથો અને બે ગ્રામ કાળી મિર્ચીને બારી
પીસીને બનાવવામાં આવેલ દંતમંજનનો ઉપયોગ કરવાથી દાંતની તમામ સમસ્યાઓથી છૂટકારો મળે છે. જો તમને આમાથી કોઈ પણ પ્રકારની સમસ્યા છે, તો તમે પીપળના પાંદડાનો ઉપયોગ શરૂ કરી દો. આ ઉપાય તમને બહુ જ ફાયદો અને આરામ આપશે. લગભગ બધાએ પોતાના ઘરમાં પપ્પા અને વડીલોને એવું કહેતાં સાંભળ્યાં હશે કે “રૂપિયા ઝાડ ઉપર નથી ઉગતાં”. પરંતું બ્રિટેનનું આ ઝાડ આ કહેવતને ખોટી સાબિત કરી રહ્યું છે આ ઝાડ સિક્કાઓ વડે જોડાયેલું છે અને પીક ડિસ્ટ્રિક્ટમાં સ્થિત છે.લગભગ 1700 વર્ષ જૂનાં આ ઝાડ ઉપર હજારોની સંખ્યામાં સિક્કાઓ લગાવવામાં આવ્યાં છે. ખાસ વાત તો એ છે કે બ્રિટન જ નહીં પરંતું દુનિયાભરના વિવિધ દેશના સિક્કા આ ઝાડ ઉપર લગાવેલાં જોવા મળે છે.
ઝાડને લઇને ઘણી વિવિધ ધારણાઓ અને માન્યતાઓ છે, જેના કારણે આ ઝાડ ઉપર સિક્કાઓ લગાવવામાં આવે છે.ઘણાં લોકોનું માનવું છે કે ઝાડમાં આવા સિક્કા લગાવવા થી મુરાદ પૂર્ણ થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. ત્યાં જ ઘણાં લોકોનો એવો પણ વિશ્વાસ છે કે આ ઝાડમાં કોઇ ડિવાઇન પાવરનો વાસ છે.આ જ કારણે લોકો આ ઝાડ ઉપર સિક્કા લગાવે છે. ક્રિસમસના અવસર ઉપર અહીં મીઠાઈ અને ભેટ પણ રાખવામાં આવે છે અને પ્રેમી જોડા સંબંધોમાં મિઠાસ વધે તે માટે અહીં સિક્કાઓ લગાવે છે.
વેલ્સના પોર્ટમેરિયન ગામમાં મોજૂદ આ ઝાડ એક પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ બની ચૂક્યું છે.જેમાં કોઇ એવી જગ્યા નથી બચી જ્યાં સિક્કા ન લાગ્યાં હોયખાસ વાત એછે કે આ સિક્કા માત્ર યૂકેના જ નહીં.અહીં દુનિયાભરના દેશનાસિક્કા લગાવેલાં છે. જોકે, તેમાં સૌથી વધારે સંખ્યા યૂકેના સિક્કાની છે.
હળદરવાળું દૂધ પીવાથી દુર થાય છે આ 13 ભયંકર રોગો પછી ભલે કેન્સર હોય કે ગઢિયા, આ ચમત્કારોને કારણે તેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે.