૯૯% આંખના નંબર ઉતરી જશે આ નુશ્ખાથીચશ્માં ચોક્કસ ઉતારીને ફેંકી દેશો

Uncategorized

જો ચશ્માથી પરેશાન છો અને તમારી આંખોની રોશની ફરીવાર મેળવવા માગો છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે અમે તમને જણાવીશું કેવી રીતે તમે મેળવી શકો છો આંખોની તેજ રોશની અને ચશ્માં તથા લેન્સીસ થી છુટકારો.

સામગ્રી :
કેસર – ૧ નાની ચપટી, એક ગ્લાસ સાદું પાણી બસ આ બે વસ્તુ દ્વારા તમે આંખોની રોશનીને ફરી વખત મેળવી શકો છો. તમારે ફક્ત કેસરની ચા બનાવવાની છે. પાણીને ઉકાળી લેવાનું છે અને તેમાં કેસર નાખી દેવાનું છે જો તમે ધારો તો તેમાં થોડું મધ પણ નાખી શકો છો (મીઠાશ માટે) રાત્રે સુતા પહેલા એક ગ્લાસ કેસર ચા નું સેવન કરવાથી તમે જાદુઈ પરિણામ મેળવ શો. ઉતારવા છે આંખોના ચશ્માં? તો નિયમિત કરો આ ૫ કસરત આંખો ને તંદુરસ્ત રાખવા પણ અપનાવો(૧) આંખો ની દેખરેખ : કોઈએ સાચું કહ્યું છે કે સુંદરતા જોવાવાળાની નજર માં હોય છે. નજર એટલે આપણે આપણી આંખોની વાત કરી રહ્યા છીએ. જે આપણને તેની સાથે આખી દુનિયાનો પરિચય કરાવે છે. જો તે ન હોત તો જીવનમાં કેટલું અંધારું હોત. તેથી આપણે આપણી આંખોની પણ એટલી જ જાણવણી કરવી જોઈએ. જેટલું કે આપણે આપણા બીજા અંગોનું રાખીએ છીએ. તો આવો અમે તમને આંખો માટે આવા પાંચ યોગ વિષે જણાવી આપીએ જે કરવાથી તમારી આંખો સ્વસ્થ રહેશે. આંખોનો થાક અને કાળા કુંડાળા જેવી તકલીફ નહી થાય
(૨) આંખોને ઘસો : સૌથી પહેલા પોતાના બન્ને હથેળીથી આંખોને ઉપરથી ત્યાં સુધી ઘસો જ્યાં સુધી આંખો ગરમ ન થઇ જાય. ગરમ થયા પછી આ પ્રક્રિયા બંધ કરતા કરતા

હથેળી ઓથી આંખોને થોડી વાર સુધી ઢાંકી રાખો. આ આખી પ્રક્રિયાને થોડી થોડી વારમાં ઓછામાં ઓછું ૩ થી ૪ વખત દોહરાવો. આમ થોડા જ દિવસો સુધી કરવાથી આંખો સ્વસ્થ થાય છે. એવું પણ બની શકે છે કે તેને થોડા દિવસો સુધી કરવાથી તમારી આંખોથી ચશ્માં દુર થશે.(૩) ક્ષિતિજમાં જુવો : હાથ આપણી આંખો સામે ફેલાવતા રહી અંગુઠાને ઉભો કરો. પોતાના માથાને ટટ્ટાર રાખો અને સીધું જુવો. હવે પૂતળી ઓને જમણા અંગુઠા તરફ લઇ જાવ અને પછી ધીમેથી ડાબા અંગુઠા તરફ લઇ જાવ. આ પ્રક્રિયા ૫ વખત દોહરાવો અને પછી આંખોને થોડી વાર માટે બંધ કરી લો. ફરી વખત તે દોહરાવો.
(૪) ત્રાસુ જુવો : સૌથી પહેલા અંગુઠાને ઉંચો કરીને હાથ સામે લાવો. જમણા હાથને ડાબી અને નીચેની તરફ લઇ જાવ અને ડાબા હાથને માથા તરફ ઉપરની બાજુ લઇ જાવ. હવે તમારું પૂતળીઓથી એક વખત જમણા અંગુઠો જુવો અને પછી ડાબા અંગુઠા તરફ નજર લઇ જાવ. તે પાંચ વખત કરવાનું છે. પછી આ પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં કરવાની રહેશે.(૫) સીધમાં રાખો : સૌથી પહેલા પોતાના એક હાથના અંગુઠાને નાકની સીધમાં આંખોની નજીક રાખો. હવે અંગુઠાની આગળની તરફ વધારો. પછી પાછા તે સ્થિતિમાં આવી જાવ. આ પ્રક્રિયાને ૫ વખત દોહરાવો. હવે આંખોને આરામ આપવા માટે ૩૦ સેકન્ડ માટે તેને બંધ કરી લો. આમ કરવાથી તમને પણ ઘણો આરામ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *