ફૂલ નહિ તો ફૂલની પાખડી દાન કરવા માટે વિનંતી છે જો મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો

જાણવા જેવું દીકરી વિષે

ભાઈઓ તમામ ગ્રુપમાં પોસ્ટ શેર કરો આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનું કલ્યાણ હો……….

આ ભાઈ હરેશભાઈ નાથાભાઈ વાવૈયા ગામ. ધારી તા. ધારી જી.અમરેલી જે મગજ ની નસમાં ક્ષાર ની પોપડી વળવાથી સાત મહિનાથી બીમાર છે જેમના પરિવાર મા પત્ની શિલ્પાબેન નરેશભાઇ વવૈયાં અને એક પુત્રી જાનવી વાવૈયાં અને એક પુત્ર કર્મ વાવૈંયા છે………….

આખા પરિવાર માં માત્ર ને માત્ર એક જ ભાઈ કામ કરે છે જેઓનું સાત મહિના થી સરદાર હોસ્પિટલમાં હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક છે અને હજુ પણ બીમારી છે

જેઓ સરદાર હોસ્પિટલ મા જ છે અને હાલ મા તેઓ ને આર્થિક સહાય ની ખુબજ જરૂર હોવાથી ફૂલ નહિ તો ફૂલ પાખડી દાન કરવા માટે વિનંતી છે …………

જેનું હાલ નું સરનામું b- 356 મહાલક્ષ્મી સોસાયટી પુણા સીમાડા રોડ યોગીચોક સુરત છે જેવી રીતે આગળ સમાજના લોકોને આર્થિક મદદ કરી હતી તેવીજ આ ભાઈ ને જરૂર છે જેની બધી વિગત આ સાથે મોકલી છે સંપૂર્ણ તપાસ કરીને મદદ કરવા વિનંતી છે અને જો મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો ……………..

A/c No. 00671050169706

Hdfc bank ltd

95106 31891

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *