વીરપુર જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે એક શેર કરીને પૂણ્ય મેળવો

જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે : જલારામ બાપા ના સદાવ્રત ના સ્થળે દરરોજ જુદા જુદા સાધુ સંતો જમવા આવતા , કોઈ દર્શને કોઈ બાધા લેવા , આવતા કોઈ માગણી પણ કરતા ભિમાભી બાપુ જલારામ બાપા ના અનેક સેવકો પૈકી એક હતા એમને જલારામ બાપા ને કહ્યું મારે એક વખત ગંગા જમના નહાવા જવું છે બાપા કહે થોડા દિવસ બાદ, ફરી થોડા દિવસ બાદ યાદ કરાવ્યું તો કહે આઠ દિવસ બાદ  પણ આજ ખાસ મંદિર મા તમે રાત્રે સૂવા આવજો ભીમાભી બાપુ રાત્રે આઠ વાગ્યે આવી ગયા બાપા એ એમને દરવાજા પાસે ખાટલો નાખી પોતે અંદર સૂવા ચાલ્યા ગયા રાત્રે માળા કરતા કરતા ભીમાભિ બાપુ સૂઈ ગયા અડધી રાત્રે દરવાજા આપો આપ ખુલ્યા થોડો અવાજ થતાં ભિમાભી બાપુ જાગી ગયા જોયું તો બે સફેદ સાળી મા એકદમ સ્વરૂપ વાન સ્ત્રી પાણી ના ઘડા લઈ ને અંદર આવી એ બને સ્ત્રી નુ તેજ ઈશ્વર જેવું હતું એ જોતા રહ્યા અને એ બન્ને અંદર જઈ માટલા મા પાણી રેડી દરવાજા થી બહાર ચાલ્યા ગયા અને દરવાજા આપો આપ બંધ થઈ ગયા ભિમાભી બાપુ સવાર ની રાહ જોતા રહ્યા કે સવાર પડે ને જલારામ બાપા ને વાત કરે સવારે બાપા જગ્યા એટલે આખી વાત કરી પેલા તો જલારામ બાપા એ મશ્કરી કરી કે તમે સ્વપ્ર જોયેલ હસે તો ભિમાભી બાપુ કહે કે મે ત્યા મને ચિટિયો ભરી હું જાગુ છું નહિ એ ચેક કરેલ બાદ મા બાપ એ કહેલ એ સાક્ષાત ગંગા જમના જ આવેલ પાણી ભરવા તો હવે તમારે ક્યારે નીકળવું છે ગંગા જમના નાહવા તો ભિમાભ બાપુ કહે મે સગી આંખે ગંગા જમના ના દર્શન કરી લીધા અને પાવન થઈ ગયો ગંગા જમના અહી જ હોય તો દૂર જવા ન કાં જરૂર છે આજે પણ મંદિર મા પાણી ના દેગડા રાખેલ છે રાત્રે કોઈ પાણી ભરતું હો એવા અવાજ આવે છે એ દેગડ ના તસ્વીર મા દર્શન થાય છે .

Leave a Comment