આ ભયંકર ગરમીમાં AC ખરીદનારાઓ માટે ખુશખબર, મોદી સરકાર આપશે આટલું સસ્તું AC કિંમત જાણીને ઝૂમી ઉઠશો
હાલ જયારે વધતી ગરમીથી દરેક વ્યક્તિ ખૂબ પરેશાન છે ત્યારે ગરમીથી બચવા માટે દરેક લોકો પોતાના ઘરમાં એસી કે કૂલર લગાવી રહયા છે. અથવા અન્ય કોઈ જગ્યાએ ફરવા જતાં હોય છે જેથી તેઓ ગરમી સામે રાહત મેળવી શકે. આ ગરમીથી રાહત અપાવવા માટે મોદી સરકાર દેશની જનતાને ઠંડા કરવાની તૈયારીમાં છે. જેથી લોકો આ ગરમીથી રાહત અને બચાવ કરી શકે
ખરેખર આ મોંઘવારીમાં જયારે લોકો ગરમી સામે …..રાહત મેળવવા માટે AC લગાવવાનું વિચારે છે પણ AC …મોંઘા છે ત્યારે કૂલરથી કામ ચલાવી લે છે.તો હવે સરકારે પણ આ મુદ્દા ને ધ્યાને રાખીને બજારમાં સસ્તા AC વેચવાની તૈયારી… કરી લીધી છે. માહિતી અનુસાર, સરકાર દ્વારા બજારમાં ઉપલબ્ધ ACની કિંમત બીજી કંપનીઓના AC કરતા15-20 ટકાઓછી હશે. જે EESL એસી લોન્ચ કરવા જઈ રહી છે જેને 15થી 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે.માહિતી અનુસાર, આ એસીની કિંમત ઓછી રાખવામાં આવશે અને આવીજળી નીપણ બચત કરશે કંપનીનો દાવો છેકે આના વપરાશથીતમારું વીજળીનું બિલ પણ લગભગ 35-40 ટકા ઓછું આવશે. જો તમે પણ આ એસી ખરીદવા માંગો છો તો ઘરેબેઠા ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો. ઓનલાઇન બૂકિંગ 24 કલાકની અંદર એસી ગ્રાહકોના ઘરે લગાવવાની ગેરંટી પણ આપે છે.આએસી પર તમને એક્સચેન્જ ઓફર પણ મળે છે એટલે તમે પોતાનું જૂનું એસી બદલીને વધુ ઓછી કિંમતે આ એસી ખરીદી શકો છો.આ માટે સરકારી કંપની EESL જુલાઈથી ગ્રાહકો માટે માર્કેટપ્લેસ લોન્ચ કરશે. આ એસી બજારમાં જુલાઈ મહિના થી ઉપલબ્ધ થશે. પરંતુ જણાવી દઈએ કે આ એસી સસ્તા ભાવે એ જ લોકોને મળશે જે લોકો પાસે વીજ જોડાણ હશે. આ માટે વીજળીનું બિલ પણ બતાવવાનું રહેશે EESL અનુ સાર, એક સાથે વધુ એસી ખરીદવા પર કિંમત વધુ ઓછી થઇ જશે. એક વર્ષ માટે આખા એસીની ગેરંટી હશે અને એસીના કોમ્પ્રેસરની ગેરંટી 5 વર્ષ સુધી હશે. આ માાાહિતી વધુમા વધુ લોકો સુધી પહોંચાડવા વીનતી જેથી વધુ લોકો લાભ લઈ શકે