Home સમાચાર પિતાઅે મૃત પુત્રનો ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જયારે તેમને પોતાના પુત્રનો ચહેરો જોયો હતો ત્યારે તેઓ ચોકી ગયા હતા

પિતાઅે મૃત પુત્રનો ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જયારે તેમને પોતાના પુત્રનો ચહેરો જોયો હતો ત્યારે તેઓ ચોકી ગયા હતા

0
પિતાઅે મૃત પુત્રનો ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જયારે તેમને પોતાના પુત્રનો ચહેરો જોયો હતો ત્યારે તેઓ ચોકી ગયા હતા

હોસ્પિટલ પ્રશાશનનો એક વધુ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે પોલીસ અને હોસ્પિટલની બેદરકારીની પોલ ખુલી ગઈ છે. કોરોનાની સારવાર લઇ રહેલા એક યુવકના પિતાને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી

કે તેમના  મૃત્યુ થઇ ગયું છે. ત્યારબાદ તેના પિતાને ડેડ બોડી સીલ પેક કરીને આપી દેવામાં આવી હતી. આખો દિવસ પરિવાર અને ગામના લોકો શોકમાં રહયા હતો.

જયારે યુવકના પિતા તેના બીજા ભાઈ સાથે અંતિમસંસ્કાર કરવા માટે પહોંચ્યા હતા. અંતિમસંસ્કાર કરતા પહેલા પિતાએ તેના પુત્રનો ચહેરો જોયો ત્યારે પિતા અને પોલીસ બંને ચોકી ગયા હતા. કારણકે આ મૃતદેહ તેમના પુત્રનો નહિ પણ અન્ય કોરોના દર્દીનો હતો. પિતા પોતાના પુત્રનો કોરોના ગાઈડલાઈન પ્રમાણે અંતિમસંસ્કાર કરવાના હતા.

અંતિમસંસ્કાર પહેલા યુવક પિતાએ છેલ્લીવાર પોતાના પુત્રનો ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જયારે તેમને પોતાના પુત્રનો ચહેરો જોયો હતો ત્યારે તેઓ ચોકી ગયા હતા. તેમની સાથે સાથે ત્યાં હાજર પોલીસ કર્મીઓ પણ ચોકી ગયા હતા

કારણ કે મૃતદેહ તેમના પુત્રોનો નહિ પણ અન્ય કોરોના દર્દીનો હતો. આ ઘટનાની ફરિયાદ હોસ્પિટલ પ્રશાશનને કરવામાં આવી ત્યારે તેમને કયું કે હાલ આ મુદ્દે તાપસ ચાલી રહી છે. હોસ્પિટલ પ્રસાશને કહ્યું કે કોઈવાર કન્ફ્યુઝનમાં આવી ભૂલ થઇ જતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here