જન્મથી બાળક મૂંગું અને બેરુ હોય તો ફ્રી ઓપરેશન થશે જરૂરી આંગળી ચીંધવાનું કામ કરજો

જાણવા જેવું હેલ્થ ટીપ્સ

શું આપના ધ્યાનમાં કોઈ ઍવું બાળક છે જે જન્મથી બેરુ અને મૂંગું હોય જો હા તો તેમને બોલતા સાંભળતા કરી શકાય છે 6 વર્ષથી નાની ઉંમર ના બાળકો હોવા જોઈએ , આવા બાળકોના મા – બાપ પાસે ગુજરાતનું રેશન કાર્ડ હોવું જરૂરી છે આવા બાળકો પાસે કૂલ હેલ્થ કાર્ડ હોઈ તો વધુ સારું . આવા બાળકો મંદબુદ્ધિતા ન હોવા જોઈએ , સાંભળતા હોઈ પણ બોલતા ન હોઈ તે માટે નથી  આવા બાળકોનો જન્મ તારીખનો દાખલો નીચે આપેલ નંબર ૫ર વૉટ્સએપ કરવો

ગુજરાત સરકારના સહકારથી આવા બાળકોની કૌક્લિયર ઈપ્લાન્ટ સર્જરીથી સાંભળતા કરી શકાય છે . એક ઓપરેશનનો ખર્ચ અંદાજે 10 લાખ જેવો થાય છે આ ફ્રી માં થઈ શકે છે . લાયન્સ કલબ ઈટસૅશનલ આવા બાળકોને શોધી અને હોસ્પિટલ સુધીનું માર્ગદર્શન આપે છે .

*એક વિનંતી કરું છું કે આ મેસેજ નો થઈ શકે તેટલો પ્રચાર અને પ્રસાર કરો*

તમારા દરેક WHATSAPP ગ્રુપમાં ફોરર્વેડ કરવા વિનંતી શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બેરુ અને મૂંગું હોય તો

તેનો ઈલાજ કોકલીયર ઈ પ્લાન્ટ સર્જરીથી શક્ય છે આ ઓપરેશન 10 થી 12 લાખ રૂપિયા માં થાય છે

તે તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે લાયન્સ લબ ધોરાજી ના પ્રયત્નોથી સી.યુ. શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ફ્રી ઓપરેશના કરવા માં આવશે .

અત્યાર સુધીમાં અમદાવાદના વિખ્યાત ડોક્ટર શ્રી વિનોદ ખંધાર સાહેબ દ્વારા 468 થી વધુ સર્જરી કરી બાળકોને બોલતા અને સાંભળતા કરેલ છે જરૂરી આંગળી ચીંધવાનું કામ કરશો તેવી પ્રાર્થના*

આભાર  પ્રમુખ લાયન્સ કલબ – ધોરાજી  દલસુખભાઈ વાગાડીયા મો -9879511707 જાણ કરવા વિનંતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *