ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાનો અડધો ખર્ચ ઉપાડશે આ સંસ્થા

જાણવા જેવું સમાચાર

એક વૃક્ષ ઉછેરવાનો અડધો ખર્ચ રાજકોટ સદ્ભાવના વૃધ્ધાશ્રમ ઉઠાવશે

ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાની સદભાવના, કોરોના મહામારીમા ઓક્સિજનના બાટલા મેળવવા કોરોનાના દર્દી મને તેમના સગાવહાલાઓ ભયંકર રીતે હેરાન થતા જોયા છે . ઓક્સિજનની કિંમત તો માં કી શકાય એમ નથી પરંતુ તેના મહત્ત્વની કોરોનાએ ખબર પાડી છે , અલબત્ત આ વાત મેડિકલ ઓક્સિજનની છે ,

 

પરંતુ પ્રકૃતિમાં રહેલા વૃક્ષમાંથી મળતા ઓક્સિજનનું પણ એટલું છે યુકોની કલ્લે આમની ધટનાઓ વચ્ચે રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્યા ઠેર ઠેર વૃક્ષો વાવને ઉછેરવાની કામગીરી ઘણા સમયથી કરે છે . આ પ્રવૃત્ત .વધુ વ્યાપક રીતે અમલમાં બને અને ગામેગામ ઓક્સિજનના બાટલા એટલે કે વૃક્ષોનું વાવેતર થાય તે માટે એક વૃક્ષ ઉછેરવાનો અડધો ખર્ચ ઉપાડવાની તૈયારી દાખવી છે . સદ્ભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું B તું કે કોઈપણ સુખી – સંપન્ન સેવાભાવી વ્યકિત પોતાના ગામમાં વૃક્ષારોપણ કરાવશે . તો મરા વર્ષના જાળવણી ખર્ચના ૫૦ ટકા અમે આપીશું . વૃક્ષના પીજ રા પર દાતાના નામની તકતી લગાવાશે . એક ગામ દીઠ એક ટ્રેક્ટર , બે મજૂર , એક વઈર એ જ ગામમાં ના વર્ષ સુધી હેકો જેથી વૃક્ષની ડાળજી લઈ શકોષ . એક વૃક્ષ પીંજરામાં વાવવાનો ખર્ચ ૬૦૦ રૂપિયા થાય છે . એક વર્ષની જાળવણીનો નિર્ચ ૪૦૦ રૂપિયા થાય છે એવા ખણ વર્ષના ૧૨૦૦ તથા ૬૦૦ રૂપિયા વાવવાના મળી ૧૮00 રૂપિયાન . અધ્ધી રકમ સંભાવના આપશે . કધુ વૃક્ષ વાવ્યું છે તેના નામ નંબર સાથે મેઈલ દાતાને કરવામાં આવશે . દર ત્રણ મહિને રૂત્રના છેલ્લા ફોટોગ્રાફ મેઈલથી મોકાશે . ગયા વર્ષના સમષમાં વૃન્ન સુષઈ જાય કે તેને નુકસાન પહોંચે તો નવું વૃક્ષ ઉછેરાશે . આમ છતાં વૃક્ષ નારા પામે તો સ્પોન્સર પાર્સથી લીધેલી રકમ તેમને પરત કરાશે ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *