શિવરાત્રીના દિવસે રાશિ મુજબ આ રીતે કરશો પૂજા, તો હજારગણુ ફળ મળશે

ઋષી-મુનિઓ આદિકાળથી ભગવાન શિવજીની વિવિધ પ્રકારે પૂજા કરતા આવ્યા છે. શાસ્ત્રોમાં શિવજીની પૂજા માટે કોઇ ખાસ વિધી-વિધાન બતાવ્યા નથી. પરંતુ રાશિ પ્રમાણે પૂજા કરવામાં આવે તો ઝડપથી પૂજા ફળિત થાય છે અને શિવકૃપા પ્રાપ્ત થતા તમ, મન અને ધનનું સુખ પ્રાપ્ત થાય છે. શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે  શિવશંકર, શિવશંભુ, શિવજી, નીલકંઠ, રૂદ્ર વગેરે. હિંદુ દેવી-દેવતાઓમાં ભગવાન શુવ શંકર સૌથી લોકપ્રિય દેવતા છે. એ દેવોના દેવ મહાદેવ છે તો અસુરોના રાજા પણ તેના ઉપાસક રહે. આજ પણ વિશ્વ ભરમાં હિંદુ ધર્મને માનંનાર માટે ભગવાન શિવ પૂજય છે.  લોકપ્રિયતાના કારણ છે તેની સરળતા. તેની પૂજા આરાધનાની વિધિ બહુ સરળ ગણાય છે. માનવું છે કે શિવને જો સાચા મનથી યાદ કરાય તો શિવ પ્રસન્ન થઈ જાય છે. તેમની પૂજામાં પણ વધારે અઘરી નહી હોય છે. આ માત્ર જળાભિષેક, બિલીપત્રને ચઢાવવાથી અને રાત્રે તેનો જાગરણ માત્રથી એ ખુશ થઈ જાય છે. દર સોમવારે ભગવાન શિવની આરાધનાનો દિવસ ગણાય છે. દર મહીનામાં માસિક શિવરાત્રિ ઉજવાય છે. પણ વર્ષમાં શિવરાત્રિનો મુખ્ય પર્વ જેન વ્યાપક રૂપથી દેશભરમાં ઉજવાય છે એ બે વાર આવે છે. એક ફાગણ મહીનામાં તો બીજો શ્રાવણ માસમાં . ફાગણ મહીનાની શિવરાત્રિને તો મહાશિવરાત્રિ કહેવાય છે.તેને ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને ઉજવયા છે. મહાશિવરાત્રિના અવસર પર શ્રદ્ધાળુ કાવડથી ગંગાજળ પણ લઈવે આવે છે. જેન ભગવાન શિવને સ્નાન કરાવાય છે.  13 મી ફેબ્રુઆરીના રોજ, શ્રી મહાશિવરાત્રી માસિક શિવરાતત્રી વ્રત ભૌમ પ્રદોષ વ્રત  આવશે. આ ખાસ કરીને દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગોવા, કેરળ, રાજસ્થાન, તામિલનાડુ, હરિદ્વાર, સહરાનપુર, આગરા, મથુરા, ઉજ્જૈન, મેરઠ વગેરે ઉત્તર ભારતમાં 13 ફેબ્રુઆરી અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ, આસામ, એમ.પી. લખનૌ, વારાણસી, અલ્હાબાદ, કાનપુર વગેરે. 14 મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો કનિદૈ લાકિઅ ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરેછે. મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની કનિદૈ લાકિઅ પૌરાણીક માન્યતા અકિલા જગપ્રસિધ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે. બધા કનિદૈ લાકિઅ દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું અકીલા પર્વ એ જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી કનિદૈ લાકિઅ એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. શિવ ભકતો માટે શિવ ની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન કનિદૈ લાકિઅ થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વીકતાના તારક કનિદૈ લાકિઅ છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોનાઉપકારકછે. ભગવાન કનિદૈ લાકિઅ શંકરને અતિમાન કે અભિમાની મંજુર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી ન કરી હતી. કનિદૈ લાકિઅ ‘વૈરાગ્ય શતક’ના રચયીતા ભૃતુહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો. સંત બન્યો, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જયાં સુધી રહયું ત્યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા.ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભકિત, પૂજા, ઉપાસના સ્વીકાર્બનતા નથી.અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીનયમ નિયમછે.મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. જન્મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ…શ્નજય ભોલેનાથ…. જય હો પ્રભુ… સબસે જગત મેં ઉંચા હૈ તું… શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાઘ, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને ‘ષોડશોપચાર’ કહેવામાં આવે છે. શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છેૅં (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરૂ લિંગ બધા પ્રકારના પાપોનો નાશ કરવા અને સમસ્ત સુખોની કામના માટે મહાશિવરાત્રિ વ્રત કરવુ શ્રેષ્ઠ છે. ઙ્ગસ્કંદ પુરાણ મુજબ મનુષ્ય જે કામનાથી આ વ્રતને કરે છે તે જરૂર પૂરી થઈ જાય છે. પુરૂષ વ્રત કરે તો તેને ધન દૌલત, યશ અને કીર્ત પ્રાપ્ત થાય છે. મહિલાઓ સુખ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્ત કરે છે. કુંવારી કન્યાઓ સુંદર અને સુયોગ્ય પતિ મેળવવાની કામનાથી આ વ્રત કરે છેશ્રી મહાશિવરાત્રિ વ્રત કરવાથી ભગવાન શિવ જેટલા પ્રસન્ન થાય છે એટલા તો સ્નાન, વસ્ત્ર, ધૂપ, પુષ્પ અને ફળોના અર્પણ કરવાથી પણ નથી થતા. તેથી આ દિવસે ઉપવાસ કરવો અતિ ઉત્ત્।મ કર્મ છે.સાંજથી જ ભગવાન શિવની પૂજા માટે પૂર્ણ સામગ્રી તૈયાર કરો. રાત્રે ભગવાન શિવની ચાર પ્રહરની પૂજા ખૂબ ભાવપૂર્વક કરવાનુ વિધાન છે. દરેક પ્રહરની પૂજા પછી આગામી પ્રહરની પૂજામાં મંત્રોનો જાપ બમણો, ત્રણ ગણો અને ચાર ગણો કરો.

Leave a Comment