હોળી કેમ પ્રકટાવવામા આવે છે ? holikadahan

હોળી કેમ પ્રકટાવવામાં આવે છે ? ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ ખુબ વિષ્ણુના વિરોધી હતા. પ્રહલાદ વિષ્ણુ ભક્તિમાં આખો દિવસ રચ્યો પચ્યો રહેતો હતો. તેને મારવાના અનેક પ્રયત્નો હિરણ્યકશિપુએ કર્યા પણ તે પ્રભુની કૃપાથી બચી જતો હતો. ત્યારબાદ એક દિવસ હોલીકા જે પ્રહલાદની બહેન હતી. તેને વરદાન હતું કે એક વસ્ત્ર પહેરી બેસે તો તેને અગ્નિ … Read more