કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવાં વેણથી પડેલો ઘા નથી રૂજાતો

લાભુ નામનો એક કઠિયારો હતો . રોજ  જંગલમાં જતો . બપોર સુધી લાકડાં કાપતો અને તેનો ભારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો . એ લાકડાં ગામના બજારમાં વેચી એમાંથી જે કાંઈ મળે તેનાથી રસોઈનો સામાન લઈ પોતાને ઘેર જતો . આમ તેની જિંદગી માંડમાંડ ગરીબીમાં પસાર થતી હતી . એક દિવસની વાત છે . રોજની … Read more