આ મહામારીના સમયમાં 2 મીનીટનો સમય કાઢીને પ્રેરક પ્રસંગ અચૂક વાંચજો….આ દાદાની દરિયાદિલીને સોસો પ્રણામ
જરૂર વાંચજો.. અને તમે ઘર ના બધા સભ્યોને સ્ટોરી કહેશો તો બહુ સારું લાગશે. સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ છે ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી. એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ … Read more