બ્રેસ્ટ કેન્સર માટે નવા ટેસ્ટ શોધાયા, કેન્સરની સારવાર ઝડપથી થશે

મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ ઓછું કરવા માટે બ્રેસ્ટનું નિયમિત સ્કેનિંગ કરવું એ શ્રેષ્ઠ રીતોમાંની એક રીત છે. સ્કેનિંગ ઝડપથી ગાંઠો શોધી કાઢે છે અને રોગ નિયંત્રણ બહાર જતો રહે એ પહેલાં સારવાર શરૂ થઈ જાય છે. 40 વર્ષથી વધુ વયની લગભગ અડધી અમેરિકન સ્ત્રીઓ જેની સ્તન પેશીઓ એટલે કે બ્રેસ્ટ ટિશ્યુ જાડા હોય છે, તેમાં … Read more