બીપીએલ અને અેપીઅેલ કાર્ડ નો પ્રકાર અને કાર્ડ કઢાવવા માટે કાર્યપદ્ધતિ અચુક વાચજો અને શેર કરજો

બીપીએલ કાર્ડ આપવા માટેના ધોરણો ગ્રામ્‍ય વિસ્‍તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસીક આવક રૂ. ૩૨૪/- થી ઓછી હોવી જોઇએ. અને શહેરી વિસ્‍તાર માટે રૂ. ૫૦૧/- થી ઓછી હોવી જોઇએ. (પાંચ સભ્‍યોનું કુટુંબ ગણતરીમાં લેવાનું) અરજદાર ખેતમજૂર હોવો જોઇએ. અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઇએ. બી.પી.એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ … Read more

જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં,આ રીતે ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો

જાણકારી / જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં, કસ્ટમર કેરમાં ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો ATM કાર્ડ આપણી રોજિંદી જરૂરિયાતોમાંનું એક છે. પરંતુ જો તે ક્યાંક ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ચિંતામાં આવી જવાય છે અને એ પરિસ્થિતિમાં આગળ શું કરવું એ વિશે ઘણા લોકો અજાણ હોય છે. … Read more