ગુજરાતના લોકપ્રિય મેળાઓ વિશેની માહિતી તમે ગુજરાતી હોય તો વધુમા વધુ શેર કરજો

ગુજરાતના લોકપ્રિય મેળાઓ ✍️તરણેતરનો મેળો: ⏩લોકમેળાઓમાં તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદથી 3 દિવસ સુધી યોજાઈ છે. પુરાણોમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ વિષે લખવામાં આવ્યું છે કે, 1000 કમળ શિવજીની મૂર્તિ પર અર્પણ કર્યા જયારે 1 કમળ ખૂટ્યું ત્યારે નેત્ર શિવજી પર ચડાવ્યું તેથી ત્રિનેત્રેશ્વર મહાદેવ … Read more