પ્રધાનમંત્રી જન – ધન યોજનામા કોણ ખાતુ ખોલાવી શકે? આ ખાતુ ખોલાવવા જરૂરી દસ્તાવેજ સંપુર્ણ માહિતી વાંચો અને શેર કરો

૧ પ્રધાનમંત્રી જન – ધન યોજના , હેતુઃ બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટકાર્ડ , બેંકિંગ સર્વિસ , થાપણ , નાણાની લેવડ – દેવડ , વીમો , પેન્શન વગેરે પૂરી પાડવાનો છે . ઉપરાંત પ્રધાનમંત્રી જન – ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે . 1 યોગ્યતા : ૧૦ વર્ષથી વધુ … Read more