ભારે દંડથી બચવા આ એપ્લીકેશન કરી લો ડાઉનલોડ ટ્રાફિક પોલીસ પણ નહી રોકે
ભારે દંડથી બચવા આ એપ્લીકેશન કરી લો ડાઉનલોડ , ટ્રાફિક પોલીસ પણ નહી રોકે A Parivahan DigiLocker ૧ .સ્માર્ટફોનમાં DigiLocker અથવા mParivahanની એપ ડાઉનલોડ કરે ૨ .મોબાઈલ નંબર એન્ટર કરી ઓટીપીની મદદથી સાઇન – અપ કરો .યુઝર નેમ , પાસવર્ડ સેટ કરો અને તમારું ડિજિલોકર એકાઉન્ટ બની જશે . હવે આધાર નંબરને ઓટીપીની મદદથી વેરિફાઈ … Read more