ભારે દંડથી બચવા આ એપ્લીકેશન કરી લો ડાઉનલોડ ટ્રાફિક પોલીસ પણ નહી રોકે

0
230

ભારે દંડથી બચવા આ એપ્લીકેશન કરી લો ડાઉનલોડ , ટ્રાફિક પોલીસ પણ નહી રોકે

A Parivahan DigiLocker

૧ .સ્માર્ટફોનમાં DigiLocker અથવા mParivahanની એપ ડાઉનલોડ કરે

૨ .મોબાઈલ નંબર એન્ટર કરી ઓટીપીની મદદથી સાઇન – અપ કરો .યુઝર નેમ , પાસવર્ડ સેટ કરો અને તમારું ડિજિલોકર એકાઉન્ટ બની જશે .

હવે આધાર નંબરને ઓટીપીની મદદથી વેરિફાઈ કરો ..ડિજિલોકરમાં issued પર ક્લિક કરી લાઇસન્સ , આરસી વગેરે ‘ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી સ્ટોર કરી લો

પ .Uploaded પર ક્લિક કરી ડોક્યુમેન્ટ અપલોડ કરી સ્ટોર પણ કરી શકો છો , પોલીસે અટકાવે ત્યારે બતાવો છે.

પરિવહન મંત્રાલય મુજબ ડોક્યુમેન્ટની ઇલેક્ટ્રોનિક કોપી માન્ય ગણાશે , તમારા મિત્રો અને પરિવારજનોને ભારે દંડથી બચાવવા માટે જાણકારી શેર કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here