પ્રેમ લગ્ન કરીને સાસરે આવેલી દીકરીની કરુણ વ્યથા

સમય નીકાળી ને જરૂર વાંચજો એક ભુલ. બેટા કઇ વિચાર માં લાગે છે ? આ પ્રશ્ન એક પાડોશી ના ઘેર નવી પ્રેમ લગ્ન કરી આવેલી એક દિકરી ને બાજુ વાળા કાકી કરે છે. કાકી : કેમ ચુપચાપ બેઠી છે કઇ તકલીફ હોય તો કહે તુ મારી દીકરી જેવી છે હૂ કોઇ ને નહિ કહીશ. દિકરી … Read more