શ્રી રાંદલ માતાના લોટા તેડવાનું મહત્વ અને રાંદલ માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ અને મહિમા વાંચો, એક શેર કરીને ધન્ય થઈ જાવ

આપણા દેશમાં દેવી અને દેવતાઓનો મહિમા ખૂબ જ ગવાય છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. અને આજે રાંદલમાતા ના લોટા તેડવાનું આપણા દેશમાં ખુબ મહત્વ વધી ગયું છે જેમકે સંતાન પ્રાપ્તિ થઈ હોય કે પછી નવી વરવધૂના ઘરમાં આગમન સમયે માતાજીના લોટ તેડવામાં આવે છે આથી રાંદલ માતાને સંતાન આપનાર દેવી … Read more

ચોટીલા વાળી ચંડી ચામુંડા માતાજીનો સંપૂર્ણ ઈતિહાસ વાંચો અને શેર કરો

ચોટીલારાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છેઐતિહા સિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પંચાલ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિ ના 64 અવતારો પૈકીનો એક અવતાર છેજ્યારે અન્ય અવતાર માં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમા વેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના … Read more