નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકાર માસિક રૂ. ૪૦૦ આર્થિક સહાય યોજના વિષે વાંચો અને શેર કરો

લાભ કોને મળી શકે ? : નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે. ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકાર માસિક રૂ. ૪૦૦ આર્થિક સહાય યોજના વિષે વાંચો અને શેર કરો Read More »